BHARUCH : લો બોલો ! ભરૂચ એલ.સી.બી.ને લાગી વિજિલન્સ ની બીક કે શું !? હુક્કાબારના માલિક સાથે મોટી સાંઠગાંઠ કરી ભગાડી મૂક્યા બાદ રેડ કરી હોવાની ચર્ચા ! ભરૂચ એલ.સી.બી.ઉપર ઉઠ્યા સવાલ !

0
238

ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ જીલ્લો – ભરૂચ પ્રેસનોટ ભરૂચ શહેર દહેજ બાયપાસ રોડ ઉપર શીલ્પી સ્ક્વેર શોપીંગમાં આવેલ “ સ્મોક ટેલ લોન્ઝ & રેસ્ટોરન્ટ ” માં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હુક્કામાં ઉપયોગમાં લેવાતી હર્બલની અલગ અલગ ફ્લેવરના નમુનાઓ લઇ કાયદેસર કાર્યવાહી કરતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ કામગીરી કરનાર ટીમ તા .૨૪ / ૦૯ / ૨૦૨૨ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ ડો.લીના પાટીલ સાહેબનાઓ દ્વારા ભરૂચ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી આવી અસામજીક પ્રવૃતિ ઉપર વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ તેમ છતાં પણ અમુક પોલીસ અધિકારી અને કર્મચારીઓના આશિર્વાદ થી બેફામ બનેલા બાદશાહ નામના હુક્કાબાર ના માલિક ને એટલી હદે છાવરમાં આવે છે કે ના પૂછો વાત. પોલીસ ઇન્સપેક્ટરશ્રી ઉત્સવ બારોટ એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારી / કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ . દરમ્યાન આજરોજ ભરૂચ એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન હકિકત મળેલ કે “ શીલ્પી સ્કેવેરમાં સ્મોક ટેલ લોન્ઝ & રેસ્ટોરન્ટમાં હુકાબાર ચાલે છે જેઓ હુક્કામાં ગેરકાયદેસર રીતે હર્બલ ફલેવરની અંદર નીકોટીન યુક્ત ફલેવર એડ કરી હુક્કાબારનો ધંધો કરે છે . ” જે મુજબની ચોક્કસ હકીકત આધારે ભરૂચ એલ.સી.બી.ની આજરોજ બાતમીવાળી રેસ્ટોરન્ટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હુક્કો પીવામાં ઉપયોગમાં લેવાતી હર્બલની ટોબેકો ફ્રી અલગ અલગ ફલેવર શંકાસ્પદ જણાતા હુક્કો નંગ -૦૧ તથા અલગ અલગ લેવરોના નમુના ૧૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી જોગ રજીસ્ટર કરવા તથા આગળની તપાસ સારૂ ભરૂચ શહેર ” એ ” ડીવીઝન પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે .વધુમાં આ હુકકબરના માલિક ના વિરુદ્ધમાં ભરૂચ જિલ્લાના સ્થાનિક આગેવાનોએ આર.ટી.આઈ.કરતા આર.ટી.આઈ.માં પણ મોટો ખુલાસો થવા પામ્યો હતો કે આ હુક્કાબાર ને કે રેસ્ટોરન્ટ ને ભરૂચ જિલ્લા દ્વારા કોઈપણ પ્રકાર નું લાઇસન્સ આપવામાં આવેલ નથી તેમછતાં પણ આ બાદશાહ નામનો બેફામ બનેલો વ્યક્તિ કોઈને ગાંઠતો ન હોવાની માહિતી સામે આવી રહી છે.કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) શંકાસ્પદ હર્બલની ટોબેકો ફ્રી અલગ અલગ ફલેવરના નમુના -૧૦ કિ ૩.૦૦ / ( ૨ ) હુક્કો નંગ -૦૧ કિં.રૂા .૧,૦૦૦ / કુલ મુદામાલ કિ.ગ઼ .૧,૦૦૦ / પો.સ.ઇ.એમ.એચ.વાઢેર તથા અ.હે.કો.સંજયદાન તથા પો.કો.રજનીકાંતભાઇ એલ.સી.બી.ભરૂચનાઓ દ્વારા ટીમવર્ક થી કરવામાં આવેલ છે . હૈ.કો.જયેશભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here