GUJARAT : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ને આવ્યા મહત્વના સમાચાર ! લાભપંચમી ના દિવસે વર્તમાન સરકાર આપી શકે છે રાજીનામુ ! સૂત્ર

0
105

ગુજરાતની ચૂંટણીનાં મોટા સમાચાર
સૂત્રોના હવાલેથી ખબર
નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં જાહેર થશે ચૂંટણી : સૂત્ર
ડિસે.ના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં થશે ચૂંટણી: સૂત્ર
બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી: સૂત્ર
લાભપાંચમે વર્તમાન સરકાર આપી શકે રાજીનામુ: સૂત્ર
ત્યારબાદ ચૂંટણીપંચ ચૂંટણીની કરી શકે છે જાહેરાત
પાટીલે વહેલી ચૂંટણી આવવાના આપ્યા હતા સંકેત
હાલ ગુજરાતમાં દિગ્ગજ નેતાનાં પ્રવાસની વધી મુવમેન્ટ
આ ચૂંટણીમાં જોવા મળશે ત્રિ-પાંખિયો જંગ
કયાં કારણોસર વહેલી આવી શકે ચૂંટણી?
ગુજરાતની સાથે હિમાચલ-જમ્મુની પણ છે ચૂંટણી
બંને રાજ્યોના હવામાનને કારણે ડિેસે.માં ચૂંટણી પૂર્ણ કરવી પડે
હાલ ભાજપ સહિત રાજકીય પક્ષોનો જોરશોરથી પ્રચાર
રાજકીય પક્ષનાં નેતાઓની વધી રહી છે ગુજરાત મુલાકાત
25મીએ દિવાળી-26મીએ બેસતા વર્ષનો છે તહેવાર
દિવાળી-બેસતાવર્ષના તહેવારને ગણતરીનાં દિવસો બાકી
લાભપાંચમે વર્તમાન સરકાર આપી શકે રાજીનામુ: સૂત્ર
ત્યારબાદ ચૂંટણીપંચ ચૂંટણીની કરી શકે છે જાહેરાત
હાલ સરકાર પર બાકી કાર્યક્રમો પૂર્ણ કરવાના મૂડમાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here