વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ થયું જાહેર ! ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડના નામની જાહેરાત !
વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ જાહેર
શંકર ચૌધરીનાં નામની સત્તાવાર જાહેરાત
થરાદથી ભાજપના વિજયી ઉમેદવાર શંકર ચૌધરી
ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડનું નામ જાહેર
પ્રદેશ ભાજપ દ્વારા કરાઇ જાહેરાત