AHMEDABAD : અમદાવાદ શહેરના નવનિર્મિત શહેર કોટડા પોલીસ સ્ટેશનનો દરવાજો થયો ધરાશાયી ! એક બાળકનું મોત !

0
397

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનનું ઉદઘાટન થયા પહેલા જ એક બાળકનું મોત્યું છે . પોલીસ સ્ટેશનનો સમારકામ હજી પણ ચાલુ જ છે આ દરમિયાન બે બાળકો અહીં રમતા હતા ત્યારે તેમની ઉપર દરવાજો પડતા એક બાળકનું ઘટના સ્થળે જ મોતનીપ્યું છે . જ્યારે બીજા બાળકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બપોર વચ્ચે આ ઘટના બનતા બંને બાળકોને ગંભીર રીતે ઇજા થતાં શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જે બાદ એક બાળકને મૃત ઘોષિત કરવામાં આવ્યું જ્યારે અન્ય બાળકને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત રીતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે . સમગ્ર ઘટનાની જાણ થતા શહેર કોટડા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે . આ સમગ્ર ઘટના બાદ પરિવારજનોએ પોલીસ સામે રોજગારવ્યો હતો ટોળેટોળો એ ખટા થઈ જતા પોલીસ સ્ટેશનના સામે ઉગ્ર ચાલી પણ થઈ હતી . જ્યારે દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકના પરિવારોએ પણ વિરોધ નોંધ્યો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here