બરોડાની નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલ પર ITની તવાઇ
અમદાવાદ બાદ હવે બરોડામાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન
બરોડા અને સુરતમાં એકાદ ડઝન સ્થળોએ IT ત્રાટકયુ
બરોડાના નામાંકિત તબીબ ડો.દર્શન બેંકરને ત્યાં દરોડા
બરોડામાં આ ગ્રુપની આવેલી છે અલગ અલગ પાંચ હોસ્પિટલ
સુરતમાં પણ હોસ્પિટલ ધરાવે છે બેંકર ગ્રુપ
અલકાપુરીમાં રહેતા ડો.દર્શન બેંકરના નિવાસસ્થાન પર IT ત્રાટકયુ
દર્શન બેંકર સાથે જોડાયેલા અન્ય સ્થળો પર પણ દરોડા
ITના 50થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના