બ્રેકીંગ ન્યૂઝ : અલકાયદાની ધમકીને લઈ અમદાવાદ શહેર પોલીસ આવી હરકતમાં ! 1 જુલાઈએ નીકળવાની છે રથયાત્રા !

0
63

ભગવાન જગનાંથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ ની તૈયારીમાં પૂર જોશમાં છે રથયાત્રા માં કોઈ અનિચ્છિય ઘટના ના બને તે માટે તંત્ર પહેલેથી સજ્જ બન્યું છે
કૃષ્ણની તેમના ભાઈ-બહેનો, તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રા, તેમજ સુદર્શન ચક્રની સાથે પૂજા કરવામાં આવે છે. દર વર્ષે દેવી-દેવતાઓના રથનું પુનઃનિર્માણ કરવામાં આવે છે. જગન્નાથના રથને નંદીઘોષ તરીકે ઓળખવામાં આવે છે, બલભદ્રના રથને તાલધ્વજ તરીકે ઓળખવામાં આવે છે અને સુભદ્રાના રથને દ્વારપદલન તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથમાં 16 પૈડાં છે, ભગવાન બલભદ્રના રથમાં 14 પૈડાં છે અને ભગવાન સુભદ્રાના રથમાં 12 પૈડાં છે. ત્યારે આગળની ૧ જુલાઈ અમદાવાદ માં જગન્નાથ ની રથયાત્રા ઉજવામાં આવશે તે દરમિયાન મોટી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડશે તો બીજી બાજું દિલ્હી, મુંબઈ,ઉત્તર પ્રદેશ અને ગુજરાત માં આત્મઘાતી હુમલાની આંતકવાદ સંગઠન નેધમકી આપતા ગુજરાત પોલીસ એલર્ટ બની છે અમદાવાદ માં સંવેદનશીલ વિસ્તારો માં સઘન ચેકીંગ અને બંદોબસ્ત રાખવા ના આદેશ આપવામાં આવશે મીલીટરી, પેરમિલિટરી,અને ખાસ મોટા કમાન્ડો દ્વારા રથયાત્રા ની સુરક્ષામાં વધારો કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here