અમદાવાદ શહેરમાં ત્રણ ત્રણ વહીવટદાર ધરાવતા માધુપુરા પોલીસ સ્ટેશનની વાસ્તવિકતા ! અગાઉ જાહેર કરાયેલા લિસ્ટ બાદ આજે બીજું લિસ્ટ ! ખુલ્લેઆમ ચાલે છે દારૂ જુગારના અડ્ડા !

0
440

ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે.
પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના માધુપુરા વિસ્તારની કે જ્યાં માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર રવીન્દ્રસિંહ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.માધુપુરા પોલીસ સ્ટેશન ના પી.આઈ. દ્વારા વહીવટદાર રવીન્દ્રસિંહને રાખવામાં આવ્યા છે અને રવિન્દ્ર સિંહ દ્વારા પી.આઈ.વતી ઉઘરાણું કરવામાં આવતું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનારના નામ અને સરનામાની માહિતી નીચે મુજબ છે :

1.મનોજ ઉર્ફે મનિયો
દેશી દારૂ
માધુપુરા ઠાકોર વાસ
2.દાઉદ
વર્લી મટકા નો સટ્ટો અને જુગાર
ભીમજીપૂરા જહાંગીર વકીલ મિલની ચાલીમાં

 1. શેરબાનું, ધનબાઈ,આસબાઈ,હુસેના,ગફુલ
  દેશી દારૂના સૌથી મોટા વેપારી
  મોહનલોઢા ની ચાલી શનિદેવના મંદિર પાસે,દુધેશ્વર
  4.અબ્બાસ
  કમિશ્નર ઓફિસની દીવાલની પાછળ,કમિશ્નર ઓફિસની દીવાલને અડીને જ
  જુગાર અને દેશી દારૂ નો ખુલ્લેઆમ ધંધો.

હજુ પણ મધુપુરા વિસ્તારના બીજા દારૂના અડ્ડાઓ નું લિસ્ટ બીજા ભાગમાં પ્રકાશિત કરવામાં આવશે.

જો આવીરીતે અમદાવાદ શહેર ખુલ્લેઆમ દારૂ અને જુગાર તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ ધંધા ધમધમતા હોય અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ વાત થી અજાણ હોય તે વાત જરા પણ માનવામાં ન આવે તેવી હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here