” ખાદી સ્કેમ “:અરે બાપરે … કરોડો રૂપિયાનું કૌભાંડ ….અધધધ …રૂપિયાનું કરી નાખ્યું સરકારનું ? ખાદીના અધિકારીઓ એ અને ખાદી સંસ્થાઓએ !?

0
340

Star news gujarati live નો આ પર્દાફાશ ખાદીના લાગતા વળગતા અધિકારી વાંચે !

સરકારી તિજોરીમાંથી ચોરી કરીને પોતાના ખિસ્સા ભરે છે ખાદી સંસ્થાઓ અને અધિકારીઓ.? સંજય હેડવ મહત્વનો ભાગ ભજવે છે આ સમગ્ર “ખાદી સ્કેમ”માં ગરીબ લોકોના ATM કાર્ડ પોતાના પાસે જ રાખે છે ખાદી સંસ્થાના કાર્યકર્તાઓ અને તમામ જે સહાય સરકાર આપે છે વણાટકામના કારીગરોને તે સહાય ચોરી છુપીથી પોતાના જ ઘરોમાં ભરે છે … જેમાં ” સ્ટાર ન્યુઝ ગુજરાતી લાઈવ ” સાથેની વાતચીત માં સુરેન્દ્રનગર જિલ્લાના વણાટકામના કારીગરો એ જણાવ્યું કે તેઓને ફક્ત મૂર્ખ બનાવી તમામ સહાય જે તેઓના હકની છે તે બની બેઠેલા લાલચુ ખાદી સંસ્થાના કાર્યકર્તા અને અધિકરીઓ પોતે જ લે છે … રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કારીગરોને અપાતી સહાય
1 કે આર ડીપી યોજના
2 mda
3 આટી ની સહાય
4 અધિક વણકરી
5 સાધનસામગ્રી
ચરખો હાથશાળ પેડલલુમ વકૅશેડ
આવી અને અન્ય પ્રકારની પણ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતના કારીગરોની આત્મનિર્ભર ભારત રોજગાર આપવાની યોજનાનો લાભ આપવામાં આવે છે જેનો આર્થિક લાભ માટે ખાદી સંસ્થા દ્વારા ડમી કારીગર નો ઉપયોગ એજન્ટો મારફતે આધાર કાર્ડ તેમજ અન્ય પુરાવા લોકો પાસે લાવીને ડમી એકાઉન્ટ ખોલવામાં આવે છે અને સરકારશ્રીની ઓનલાઇન આવતી સહાય ગેર ઉપયોગ કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે તેમજ ગરીબ કારીગરોની આર્થિક નુકસાન પહોંચાડે છે. સરકારશ્રી તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે.
ખાદી સંસ્થા તેમજ ઓડિટ કરનાર અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

સરકારી તિજોરીમાંથી ચોરી કરીને પોતાના ખિસ્સા ભરે છે ખાદી સંસ્થાઓ અને અધિકારીઓ.? સંજય હેડવ મહત્વનો ભાગ ભજવે છે આ સમગ્ર “ખાદી સ્કેમ”માં ગરીબ લોકોના ATM કાર્ડ પોતાના પાસે જ રાખે છે ખાદી સંસ્થાના કાર્યકર્તાઓ અને તમામ જે સહાય સરકાર આપે છે વણાટકામના કારીગરોને તે સહાય ચોરી છુપીથી પોતાના જ ઘરોમાં ભરે છે … જેમાં ” સ્ટાર ન્યુઝ ગુજરાતી લાઈવ ” સાથેની વાતચીત માં સુરેન્દ્રનગર જિલ્લાના વણાટકામના કારીગરો એ જણાવ્યું કે તેઓને ફક્ત મૂર્ખ બનાવી તમામ સહાય જે તેઓના હકની છે તે બની બેઠેલા લાલચુ ખાદી સંસ્થાના કાર્યકર્તા અને અધિકરીઓ પોતે જ લે છે … રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કારીગરોને અપાતી સહાય
1 કે આર ડીપી યોજના
2 mda
3 આટી ની સહાય
4 અધિક વણકરી
5 સાધનસામગ્રી
ચરખો હાથશાળ પેડલલુમ વકૅશેડ
આવી અને અન્ય પ્રકારની પણ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતના કારીગરોની આત્મનિર્ભર ભારત રોજગાર આપવાની યોજનાનો લાભ આપવામાં આવે છે જેનો આર્થિક લાભ માટે ખાદી સંસ્થા દ્વારા ડમી કારીગર નો ઉપયોગ એજન્ટો મારફતે આધાર કાર્ડ તેમજ અન્ય પુરાવા લોકો પાસે લાવીને ડમી એકાઉન્ટ ખોલવામાં આવે છે અને સરકારશ્રીની ઓનલાઇન આવતી સહાય ગેર ઉપયોગ કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે તેમજ ગરીબ કારીગરોની આર્થિક નુકસાન પહોંચાડે છે
હેતુ સરકારશ્રી તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે
ખાદી સંસ્થા તેમજ ઓડિટ કરનાર અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે

તમામ પુરાવા સાથે ટૂંક જ સમયમાં આપ જોઈ શકશો “ખાદી સ્કેમ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here