AHMEDABAD : અનેક અધિકારીઓ સાથેના મેળાપીપણાં ધરાવતા ચીરીપાલ ગ્રુપ ઉપર IT નું મેગા સર્ચ ઓપરેશન ! 150 થી વધુ અધિકારીઓની ટીમ સાથે IT વિભાગનું સર્ચ ઓપરેશન !

0
121

ચીરિપાલ ગ્રુપ પર ITની ઉતરી તવાઇ ટેક્ષટાઇલ, શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલ છે ચિરીપાલ ગ્રુપ વેદપ્રકાશ ચિરીપાલ,બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યા દરોડા. બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા. શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટકયુ. અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા. જયોતિપ્રકાશ ચિરીપાલ,વિશાલ ચિરીપાલ,રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા. નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ. આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા. ITની તપાસના અંતે મોટો દલ્લો મળે તેવી સંભાવના. ITની કાર્યવાહીથી અમદાવાદમાં મચ્યો ભારે ખળભળાટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here