ગુજરાત રાજ્યમાં આવેલ ભરૂચ જિલ્લામાં એક રાત્રે એવું તો શું બની ગયું કે એ ઘટના હાલમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે પક્ષોમાં બની છે ચર્ચા નું કેન્દ્ર !
વાત કરવામાં આવે તો ભાજપના ભરૂચ જિલ્લાના નેતાઓએ પોતાના નિકોરા ફાર્મ હાઉસમાં એક પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જે પાર્ટીમાં ભાજપના અનેક કાર્યકરો અને નેતાઓ પણ હાજર હતા.એ પાર્ટી પતી ગયા પછી નિકોરા ફાર્મ હાઉસમાં દારૂ ની મહેફિલ શરૂ થઈ ગઈ હોવાની વાત અનેક લોકોના મુખે સાંભળવા મળી રહી છે જે બાદ દારૂની મહેફિલમાં એવું તો શુ થઈ ગયું કે સદસ્યતા અભિયાનમાં આવેલી પક્ષની જ બે મહિલાઓ સાથે ભાજપના જ ભરૂચ જિલ્લાના નેતાઓએ ભેગા મળી સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની વાત ચર્ચાઓએ જોર પકડ્યું છે.
કયા ભાજપના નેતાઓ આ કૃત્ય કર્યું !?
શુ કરછ માં થયેલ નલિયા કાંડ જેવી જ આ ઘટનાને દબાવવામાં આવશે !?
ભાજપ ના એ કયા નેતાઓ હતા જેમણે આવા કૃત્યો કર્યા !?
શુ ભાજપ પ્રદેશ પ્રમુખ આ નેતાઓ ઉપર કરાવશે કાર્યવાહી !?
ભરૂચ જિલ્લામાં એક નનામાં લેટર બૉમ્બ થી આવ્યો ભરૂચ ભાજપમાં ભૂકંપ !
ભરૂચ ભાજપના નેતાઓ સમગ્ર મામલો દબાવી દેવાની ફિરાકમાં કે શું !?
શુ આખો મામલો રફે દફે કરવા ભરૂચ ભાજપના નેતાઓએ વેર્યા અઢળક રૂપિયા !?
ભરૂચ જિલ્લા એસ.પી. સમગ્ર મામલે શા માટે છે ચૂપ !?