અમદાવાદ શહેરમાં ગુનેગારો બન્યા બેફામ !
નરોડા વિસ્તારમાં ખોડિયાર જવેલર્સમાં બની લૂંટની ઘટના !
પોલીસ નો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે !
અમદાવાદના નરોડા ખાતે આવેલ વ્યાસવાડી પાસે ખોડીયાર જ્વેલર્સમાં લૂંટની ઘટના બની
નરોડા પોલીસ ઘટના સ્થળે હાજર થઈ તપાસ હાથ ધરી છે
કોઈ અજાણ્યા બાઈક સવારો દ્વારા લૂંટની ઘટના ને અંજામ આપ્યો હોય એવું તારણ
