ભર વરસાદે પણ જનતાના સેવક બની કામગીરી કરતા દહેગામ તાલુકાના આમ આદમી પાર્ટીના નેતા ભુપેન્દ્ર પટેલ !
દહેગામ તાલુકા ના સલકી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.. પણ વરસાદ પડતા પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો હતો.. છતાં પણ ત્યાં આમ આદમી પાર્ટી ના પૂર્વ તાલુકા પ્રમુખ અને અમદાવાદ પૂર્વ ના લોક સભા જોઈન સેક્રેટરી દહેગામ વિધાન સભા પીપલજ ગામ ના રહેવાસી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા, ચાલુ વરસાદે તેમને સલકી ગામ ના લોકો જોડેમળી વાત વિચાર કર્યા હતા, અને આવનારી વિધાનસભા ચૂંટણી મા તેમની પાર્ટી આમ આદમી પાર્ટી ને મતદાન કરવા વિનંતી કરી હતી, હતી અને ગામ ના લોકો ની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવાનું વચન આપ્યું હતું.
