આપ : કેજરીવાલ કે વાયદે … રેવડી કલચર મોખરે
દરેક સરપંચને મહિને 10 હજાર વેતન આપશે આપ …
યુવાનોને 10 લાખ નોકરીઓનું સર્જન કરી આપશે
કિસાનના 2 લાખ સુધીના દેવા કરશે માફ
અને સિગ્નેચર વાયદો આપનો વીજળી મફત (300) યુનિટ … હવે કેજરીવાલ પોતાના વાયદામાં કેટલા ખરા ઉતરે છે તે જોવાનું રહ્યું …
હવે સુપડા સાફ થઈ રહેલા પક્ષ તરફ નજર કરીએ .. અરે કહેવાનો મતલબ કે કોંગ્રેસ તરફ
તો રાહુલજીએ પણ કોપી કરી ખરા કેજરીવાલની લોભામણી જાહેરાતો સરખીજ છે પણ બસ થોડું આઘુ પાછું છે …
આરોગ્ય સેવા મફત (10 લાખ સુધીની)
કિસાનોને 3 લાખ સુધીના દેવા માફ અને વીજળીનું બિલ માફ (વાહ)
10 લાખ નોકરીઓ મહિલાઓને 50% અનામત
500 માં સિલિન્ડર , 300 યુનિટ વીજળી ફ્રી …
હવે વાત કરીએ હાલમાં શાશન કરતા પક્ષની એટલે કે ભાજપ ની … હવે જનતા આ પક્ષની વિરુદ્ધ થઈ ગઈ છે કેમ કે હજુ કોઈ પણ પ્રકારનું કાર્ય નથી દેખાઈ રહ્યું ભાજપનું .. શુ થશે ભાજપનું જનતા પરિવર્તન લાવશે ? કે પછી ફરીથી ભગવો લેહરશે …