404 Not Found


nginx
Gujarat Archives » STAR NEWS GUJARATI LIVE https://starnewsgujaratilive.com/archives/category/gujarat Wed, 12 Apr 2023 07:13:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી.યાદવ ની કાળી કરતૂત નો વધુ એક દાખલો આવ્યો સામે ! આબુ રોડની હોટલ ઉપર જઈ બંદુકની અણીએ જમાવ્યો રોફ ! હોટલ માલિકે ફરિયાદ કરી છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? ભાગ – ૩ https://starnewsgujaratilive.com/archives/1446 https://starnewsgujaratilive.com/archives/1446#respond Wed, 12 Apr 2023 07:13:40 +0000 https://starnewsgujaratilive.com/?p=1446 ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી કાયદો અને વ્યવસ્થા ના લીરેલીરા ઉડી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે પરંતુ જેને લઇ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ના ડીજીપી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી પણ રહ્યા છે.ગુજરાત પોલીસ નું નામ પણ ભારત ભર માં મોખરે ગણવામાં આવી રહ્યું છ પરંતુ ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ અને […]

The post GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી.યાદવ ની કાળી કરતૂત નો વધુ એક દાખલો આવ્યો સામે ! આબુ રોડની હોટલ ઉપર જઈ બંદુકની અણીએ જમાવ્યો રોફ ! હોટલ માલિકે ફરિયાદ કરી છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? ભાગ – ૩ appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી કાયદો અને વ્યવસ્થા ના લીરેલીરા ઉડી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે પરંતુ જેને લઇ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ના ડીજીપી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી પણ રહ્યા છે.ગુજરાત પોલીસ નું નામ પણ ભારત ભર માં મોખરે ગણવામાં આવી રહ્યું છ પરંતુ ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ અને પોલીસકર્મીઓના કારણે ગુજરાત પોલીસ ની છાપ ખરડાઈ રહી હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આજે વાત કરવામાં આવે તો નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી.યાદવ ની તો પી.આઈ.બી.સી.યાદવ એટલી હદે બેફામ બન્યા છે કે અમદાવાદ અને ગુજરાત છોડી ને રાજસ્થાનમાં પણ તોડ કરવા પહોચી જવામાં માહિર હોવાની અનેક વાતો સામે આવી રહી છે. સરકારી તપાસના કામે રાજસ્થાન ગયેલા પી.આઈ.બી.સી.યાદવ આબુ રોડ ની એક રેસ્તોરાંત ઉપર રોફ જમાવવા લાગ્યા હતા અને પોતે અધિકારી હોવાની વાત કરી હોટલ માલિક ભૈરવ ભાઈ ખેતાજી દરજી સાથે દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને રિવોલ્વર ની અણીએ હોટલ માલિક ઉપર દાદાગીરી શરુ કરી દીધી હતી.ત્યારબાદ હોટલ માલિક ભૈરવ ભાઈ દરજી દ્વારા ગૃહ સચિવ,મુખ્યમંત્રી સહીત અનેક જગ્યાઓ ઉપર ફરિયાદ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈપણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં ન આવતા અનેક અવલો ઉભા થવા પામ્યા છે.તારીખ ૦૭/૦૨/૨૦૨૨ ના રોજ કરેલ અરજી ના આધારે ફરિયાદી દ્વારા નિવેદન લખાવી હોટલ ના સીસીટીવી પણ રજુ કાર્ય હતા જેમાં પી.આઈ.બી.સી.યાદવ દાદાગીરી કરતા નજરે પણ પડી રહ્યા છે તેમ છતા પણ આજ દિન સુધી કોઈપણ પ્રકાર ની કાર્યવાહી પી.આઈ.બી.સી.યાદવ ઉપર કરવામાં ન આવતા અંક સવાલો ઉભા થવા પામ્યા છે.ફરિયાદી દ્વારા પોતાની ફરિયાદમાં પણ આક્ષેપ કર્રેલ છે કે આરોપીઓ માથાભારે અને ગુજરાત પોલીસમાં હોદ્દા ઉપર હોવાથી પુરાવાનો નાશ કરવા માટે પણ મોને દબાણ કરાવી રહ્યા છે જેથી ફરિયાદી પણ ભય હેઠળ જીવી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે.ફરિયાદી દ્વારા એક ચીમકી પણ ઉચ્ચારવા માં આવી છે કે જો આગામી દિવસોમાં પી.આઈ.બી.સી.યાદવ ઉપર કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમો હોટલ એસોસીએશન ના અભો સાથે મીટીંગ યોજી અને પાલનપુર એસ.પી. કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરીશું અને જો તમ છતા પણ કોઈપણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી ને રૂબરૂ મળી આવેદન પાઠવીશું અને ન્યાય ની માંગણી કરીશું.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સવેદનશીલ ગુજરતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ કૌભાંડી પી.આઈ. બી.સી.યાદવ ઉપર કાર્યવાહી કરે છે કે કેમ ?

વધુ વિગતો વાચવા માટે અમારો હવે પછીનો અંક ભાગ ૪ માં જોતા રહો.

The post GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી.યાદવ ની કાળી કરતૂત નો વધુ એક દાખલો આવ્યો સામે ! આબુ રોડની હોટલ ઉપર જઈ બંદુકની અણીએ જમાવ્યો રોફ ! હોટલ માલિકે ફરિયાદ કરી છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? ભાગ – ૩ appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1446/feed 0
GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાનો પી.આઈ.ભરત યાદવ દારૂની ખેપ માં પકડાયો અને હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નહિ ? ક્યાં ઉચ્ચ અધિકારીઓના છે આશીર્વાદ !? ભાજપના જ કાર્યકરે કરી અનેક ફરિયાદો ! છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? https://starnewsgujaratilive.com/archives/1444 https://starnewsgujaratilive.com/archives/1444#respond Tue, 11 Apr 2023 09:55:19 +0000 https://starnewsgujaratilive.com/?p=1444 ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થી ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને અનેક ગુનેગારો અને સરકારી અકે બિન સરકારી અધિકારીઓ પણ કોઈપણ કામ માં બેદરકારી દાખવે તો તેના ઉપર તાત્કાલિક અસર થી કાર્યવાહી કરવામાં આવે છે અને જે તે વિભાગ ના અધિકારી દ્વારા […]

The post GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાનો પી.આઈ.ભરત યાદવ દારૂની ખેપ માં પકડાયો અને હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નહિ ? ક્યાં ઉચ્ચ અધિકારીઓના છે આશીર્વાદ !? ભાજપના જ કાર્યકરે કરી અનેક ફરિયાદો ! છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થી ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને અનેક ગુનેગારો અને સરકારી અકે બિન સરકારી અધિકારીઓ પણ કોઈપણ કામ માં બેદરકારી દાખવે તો તેના ઉપર તાત્કાલિક અસર થી કાર્યવાહી કરવામાં આવે છે અને જે તે વિભાગ ના અધિકારી દ્વારા ગુન્હો કરનાર ઉપર કાર્યવાહી કરાવવા ની જવાબદારી સોપવામાં આવેલ છે પરંતુ અહી આજે આપડે વાત કરીએ એક એવા પી.આઈ. ની કે જે ગાંધીનગર નશાબંધી વિજીલન્સ ખાતા ના પી.આઈ. બી.સી.યાદવ છે જે ચાલુ ફરજે પોતાની જ ગાડી માં દારૂ ની હેરાફેરી કરતા પકડાઈ ગયા હતા અને જે તે સમયે તેમના ઉપર ગુન્હો પણ દાખલ કરવામાં આવેલ હતો જો સરકારી અધિકારી આ પ્રકાર નું કૃત્ય કરે અને તેમના ઉપર કોઈ જ પ્રકાર ની કર્ય્વાગી કરવામાં ન આવે તો શું થાય ? એક પી.આઈ. કક્ષાનો અધિકારી દારૂ ની ખેપ મારતા પકડાયો અને ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી પણ સસ્પેન્ડ કરવામાં ન આવતા ગુજરાત સરકાર ની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પમકી રહ્યા છે.આ પી.આઈ. બી.સી.યાદવ ના અનેક આવા કાળનામાં ભાર આવી રહ્યા છે તેમ છતા હજુ સુધી કોઈ જ પ્રકાર ની કાર્યવાહી કરવામાં ન આવતા અનેક શંકાઓ ઉભી થવા પામી રહી છે. પી.આઈ.બી.સી.યાદવ દારૂની ખેપ મારતા પકડાયા તો હજુ સુધી તેમના ઉપર ખ્તાકીય તપાસ કેમ કરવામાં નથી આવી ? શા માટે પી.આઈ.બી.સી.યાદવ ને છાવરવા માં આવી રહો છે ? શું બી.સી. યાદવ ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સુધી ગુલાબી પત્તીઓ નો વરસાદ કરે છે ?
નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી. યાદવ ની વધુ કરતૂતો જોતા રહો અમારા ભાગ ૩ માં

The post GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાનો પી.આઈ.ભરત યાદવ દારૂની ખેપ માં પકડાયો અને હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નહિ ? ક્યાં ઉચ્ચ અધિકારીઓના છે આશીર્વાદ !? ભાજપના જ કાર્યકરે કરી અનેક ફરિયાદો ! છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1444/feed 0
GUJARAT : નશાબંધી વિજિલન્સ ઇન્સ્પેકટર બી.સી.યાદવ ઉપર ક્યારે થશે કાર્યવાહી !? અગાઉ દારૂની હેરાફેરીમાં પણ થયો હતો ગુન્હો દાખલ ! શા માટે નથી થઈ રહી કાર્યવાહી !? https://starnewsgujaratilive.com/archives/1434 https://starnewsgujaratilive.com/archives/1434#respond Mon, 10 Apr 2023 09:20:37 +0000 https://starnewsgujaratilive.com/?p=1434 ગાંધીના ગુજરાતમાં જે શાંતિ અને સલામતીનો અનુભવ ગુજરાતની જનતા કરી રહી છે. તે ગુજરાત રાજ્યના નશાબંધી કાયદાને આભારી છે.સમગ્ર વિશ્વમાં ગણ્યા ગાંઠયા એવાં રાજ્યો હશે કે જ્યાં નશાબંધીનો અમલ થતો હશે. નશાબંધી એટલું અસરકારક પગલું છે કે ગુજરાતની શાંતિ અને સલામતીથી પ્રભાવિત થઈ અન્ય રાજ્યોની સરકાર પણ આ દિશામાં વિચારી કરી રહી છે .અને બિહાર […]

The post GUJARAT : નશાબંધી વિજિલન્સ ઇન્સ્પેકટર બી.સી.યાદવ ઉપર ક્યારે થશે કાર્યવાહી !? અગાઉ દારૂની હેરાફેરીમાં પણ થયો હતો ગુન્હો દાખલ ! શા માટે નથી થઈ રહી કાર્યવાહી !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ગાંધીના ગુજરાતમાં જે શાંતિ અને સલામતીનો અનુભવ ગુજરાતની જનતા કરી રહી છે. તે ગુજરાત રાજ્યના નશાબંધી કાયદાને આભારી છે.સમગ્ર વિશ્વમાં ગણ્યા ગાંઠયા એવાં રાજ્યો હશે કે જ્યાં નશાબંધીનો અમલ થતો હશે. નશાબંધી એટલું અસરકારક પગલું છે કે ગુજરાતની શાંતિ અને સલામતીથી પ્રભાવિત થઈ અન્ય રાજ્યોની સરકાર પણ આ દિશામાં વિચારી કરી રહી છે .અને બિહાર જેવા રાજ્યની સરકારે આને અમલમાં પણ મૂક્યું છે . ત્યારે દિવા તળે અંધારા જેવા ઘાટ ગુજરાતમાં જ જોવા મળી રહ્યો છે જ્યાં નશાબંધી અને અવગણી ગાંધીનગરના જ એક અધિકારી વિરુદ્ધ મેળાપીપણાંથી ગેરરીતિ અને ભ્રષ્ટાચારના તેમની વિરુદ્ધ સત્તાકીય પક્ષના કાર્યકર કરેલ છે અને આવા આક્ષેપ તેણે અગાઉપણ અસંખ્યવાર કરેલ છે જેની ખરાઈ માટે અને તથ્યો ઉજાગર કરવા માટે તેણે સરકારને કોલ રેકોર્ડિંગ દસ્તાવેજોની ચકાસણી વગેરે માટે આપવા CCTV, ક્રાઇમ , FSL ની વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરવા આહવાન કરેલ છે .
વાત જાણે એવી છે કે ગાંધીનગર નશાબંધી અને આબકારી વિભાગના વિજિલન્સ ઇન્સપેક્ટર બી.સી.યાદવ વિરુદ્ધ ભૂતકાળમાં પણ વખતો વખત કરવામાં આવેલ આક્ષેપોમાં વર્ષ 2011માં મેળાપીપણાંથી અમદાવાદની વાઇનશોપ ધરાવતી એક હોટેલમાં પરમીટ હોટેલના નામે મોટી રીતે દારૂનું વેચાણ બતાવી બરોબાર વેચવાના ગુનામાં સ્થાનિક પોલીસને મળેલ બાતમીને આધારે વોચ ગોઠવી દારૂ મેળવનારને ટ્રેપ કરાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા તેમના વિરુદ્ધ થયેલ ફરિયાદમાં બી.સી.યાદવ વિરુદ્ધ ખાતાકીય તપાસનું નાટક ચલાવાનું પણ સૂત્રો ઘ્વારા જાણવા મળેલ છે જેમાં ખાતાકીય તપાસના નામે માત્ર એક વર્ષ માટે એક ઇજાફો ભવિષ્યની અસર સિવાય એક વર્ષ માટે અટકાવવાની શિક્ષા કરાઈ હોવાનું માલુમ પડેલ છે . આટલા ગુના માટે માત્ર એકવર્ષ માટે બઢતી અટકાવવાની સજા ? આવી સજા માટેનો હુકમ ખુદ જ એ સાહેબના સેટિંગની ચાડી ખાય છે ! અને તેથી જ તેમની બદલીપણ થતી ન હોવાનો આક્ષેપ થયેલ છે . આ સિવાય બી.સી.યાદવ વિરુદ્ધ પોતાની માલિકી , પોતાના કુટુંબીજનોની માલિકીના અપ્રમાણસર મિલકતો માટે મોલાસ્તરની હેરફેરથી સરકારને થતી આવકના નુકશાન જેવા અનેક ગંભીર આક્ષેપો થયા છે જેની આવતા અંકમાં વિગતવાર માહિતી આપીશું …..

The post GUJARAT : નશાબંધી વિજિલન્સ ઇન્સ્પેકટર બી.સી.યાદવ ઉપર ક્યારે થશે કાર્યવાહી !? અગાઉ દારૂની હેરાફેરીમાં પણ થયો હતો ગુન્હો દાખલ ! શા માટે નથી થઈ રહી કાર્યવાહી !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1434/feed 0
GUJARAT : ગુજરાત રાજ્યની તમામ જેલોમાં મોડી રાત્રે પડ્યા અચાનક દરોડા ! ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા હતા મોનીટરીંગ ! https://starnewsgujaratilive.com/archives/1399 https://starnewsgujaratilive.com/archives/1399#respond Sat, 25 Mar 2023 04:51:09 +0000 https://starnewsgujaratilive.com/?p=1399 રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી […]

The post GUJARAT : ગુજરાત રાજ્યની તમામ જેલોમાં મોડી રાત્રે પડ્યા અચાનક દરોડા ! ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા હતા મોનીટરીંગ ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા અપાઇ સૂચના

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાલ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોઈને, ગૃહમંત્રીશ્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી રહ્યા છે

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહેલા ગૃહ રાજ્ય મંત્રીશ્રી, રાજ્યના પોલીસ વડા, આઈબીના વડા અને સીઆઇડી ક્રાઇમના વડા અને ગૃહવિભાગના સચિવશ્રી

રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા ચાલી રહી છે આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી
….
રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ આજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ શ્રી નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.

આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.

The post GUJARAT : ગુજરાત રાજ્યની તમામ જેલોમાં મોડી રાત્રે પડ્યા અચાનક દરોડા ! ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા હતા મોનીટરીંગ ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1399/feed 0
AHMEDABAD : મહાઠગ બંટી બબલીની જોડી હવે ખાસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની હવા ! બંટી ને ટ્રાન્સફર વોરંટથી લવાશે અમદાવાદ તો બબલી થઈ ગઈ છે ફરાર ! https://starnewsgujaratilive.com/archives/1396 https://starnewsgujaratilive.com/archives/1396#respond Fri, 24 Mar 2023 09:01:38 +0000 https://starnewsgujaratilive.com/?p=1396 ગુજરાતનો મહાઠગ કિરણ પટેલ હાલ જમ્મુ કાશ્મીરની જેલમાં છે. ભારત પાકિસ્તાનની સરહદ પર ફરીને આવેલા કિરણ પટેલ સામે હવે ગુજરાતમાં પણ ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં એક ફરિયાદ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ છે અને બીજી ફરિયાદ નોંધાવાની તૈયારીમાં છે. ત્યારે હવે કિરણ પટેલને અમદાવાદ લાવવા માટેની તૈયારીઓ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ […]

The post AHMEDABAD : મહાઠગ બંટી બબલીની જોડી હવે ખાસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની હવા ! બંટી ને ટ્રાન્સફર વોરંટથી લવાશે અમદાવાદ તો બબલી થઈ ગઈ છે ફરાર ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ગુજરાતનો મહાઠગ કિરણ પટેલ હાલ જમ્મુ કાશ્મીરની જેલમાં છે. ભારત પાકિસ્તાનની સરહદ પર ફરીને આવેલા કિરણ પટેલ સામે હવે ગુજરાતમાં પણ ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં એક ફરિયાદ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ છે અને બીજી ફરિયાદ નોંધાવાની તૈયારીમાં છે. ત્યારે હવે કિરણ પટેલને અમદાવાદ લાવવા માટેની તૈયારીઓ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ પર નોંધાયેલી ફરિયાદના આધારે હાલ ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલને અમદાવાદમાં લાવવામાં આવશે, તેવી વિગત ક્રાઈમબ્રાન્ચના ડીસીપીએ જણાવી છે.

આ અંગે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંગલિકે જણાવ્યું હતું કે, અમે કિરણ પટેલમાં એક ગુનો દાખલ કર્યો છે અને તેને અમદાવાદ લાવવા માટેની પ્રોસેસ હાથ ધરી છે. હાલ અમે તેને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવાના છીએ, ત્યારબાદ તેની સામે જો વધુ કોઈ છેતરપિંડીના ગુનાઓ હશે તો તે સંદર્ભે પણ અમે તપાસ કરવાના છીએ.

કિરણ પટેલના ઘોડાસર નિવાસસ્થાન અંગે વાતચીત કરતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે 5 દિવસ પહેલા ઘોડાસર ખાતે આવેલા બંગલોનું ચેકિંગ કર્યું હતું. પરંતુ તે લોક મારીને ભાગી ગયા છે. જમ્મુ કાશ્મીર પોલીસ પણ તપાસ માટે તેના ઘરે ગઈ હતી. પરંતુ તેની તેની વાઈફ ત્યાંથી ફારાર થઈ ગઈ છે. મકાન માલિક અને કિરણ પટેલે ભાડા કરાર કર્યો નથી. 5 વર્ષથી કિરણે આ ભાડું ચૂકવ્યું નથી. અમારી પાસે ફરિયાદ આવશે તો અમે કાર્યવાહી કરીશું.

The post AHMEDABAD : મહાઠગ બંટી બબલીની જોડી હવે ખાસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની હવા ! બંટી ને ટ્રાન્સફર વોરંટથી લવાશે અમદાવાદ તો બબલી થઈ ગઈ છે ફરાર ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1396/feed 0
AHMEDABAD : મહાઠગ મિસ્ટર બિન કિરણ પટેલ તો કસ્ટડીમાં પણ તેના ભાગીદારો માલિની પટેલ,જીગર શાહ અને કિન્નર શાહ ક્યાં ખોવાયા !? શુ આ લોકોની પણ થવી જોઈએ કે નહીં તપાસ !? https://starnewsgujaratilive.com/archives/1385 https://starnewsgujaratilive.com/archives/1385#respond Wed, 22 Mar 2023 10:47:29 +0000 https://starnewsgujaratilive.com/?p=1385 અમદાવાદ ના બહુચર્ચિત મહાઠગ મિસ્ટર બિન કહેવાતા કિરણ પટેલ ઘણાબધા સરકારી અને અર્ધસરકારી અધિકારીઓને પોતાની ખોટી ઓળખના દમ ઉપર ગોળ ફેરવનાર ભેજાબાજ કિરણ પટેલ જમ્મુ કાશ્મીર પોલીસના સકંજામાં છે અને એકપછી એક ખુલાસાઓ કરી રહ્યો છે ત્યારે ગુજરાતના ઘણા મોટમાથાઓ તથા ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.સમગ્ર સિસ્ટમ હાલમાં કિરણ પટેલના કિસ્સા ના કારણે ચર્ચા […]

The post AHMEDABAD : મહાઠગ મિસ્ટર બિન કિરણ પટેલ તો કસ્ટડીમાં પણ તેના ભાગીદારો માલિની પટેલ,જીગર શાહ અને કિન્નર શાહ ક્યાં ખોવાયા !? શુ આ લોકોની પણ થવી જોઈએ કે નહીં તપાસ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
અમદાવાદ ના બહુચર્ચિત મહાઠગ મિસ્ટર બિન કહેવાતા કિરણ પટેલ ઘણાબધા સરકારી અને અર્ધસરકારી અધિકારીઓને પોતાની ખોટી ઓળખના દમ ઉપર ગોળ ફેરવનાર ભેજાબાજ કિરણ પટેલ જમ્મુ કાશ્મીર પોલીસના સકંજામાં છે અને એકપછી એક ખુલાસાઓ કરી રહ્યો છે ત્યારે ગુજરાતના ઘણા મોટમાથાઓ તથા ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.સમગ્ર સિસ્ટમ હાલમાં કિરણ પટેલના કિસ્સા ના કારણે ચર્ચા માં છે અને લોકોનું માનવું છે કે મોટા પીઠબળ વગર આવું કૌભાંડ શક્ય નથી.કારણકે સરકારી સિસ્ટમનું એક્ષસેસ એ કોઈ સામાન્ય વ્યક્તિ ના કામની વાત નથી અને આ તો ગાંધીનગર થી લઈ દિલ્હી કાશ્મીર અને અન્ય ઘણા રાજ્યોમાં અત્યંત સંવેદનશીલ સ્થળો ઉપર એક્સેસ મેળવી ચુક્યો છે હાલ સેન્ટ્રલ ની તમામ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ આ કથિત PMO અધિકારી એ ક્યાં કયાં અને કોની કોની સાથે સ્થળો ની મુલાકાત લીધી તેમના ઉદેશ્ય શુ હતા તેની ઝીણવટ ભરી તપાસ કરી રહ્યા છે.જેના ભાગરૂપે મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડ્યા ના પુત્ર અમિત પંડ્યા પર પણ સકંજો કસાયો છે ત્યારે એક વાત બહુ જ ચર્ચાય છે કે સરકાર આ કૌભાંડમાં કોઈપણ ને છોડવાના મૂડ માં નથી તેથી જ આ મિસ્ટર બિન કિરણ પટેલની કંપની MODIFIED concept Pvt.ltd. ના ભાગીદારો કે જે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો સભ્ય જીગર શાહ,આર્થિક સેલ નો કન્વીનર કિન્નર શાહ તથા કિરણ પટેલની પત્ની માલિની પટેલ હાલ ભૂગર્ભ માં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવને અંગત આધારભૂત સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કિરણ શાહ ની કંપની માં ડાયરેકટર તરીકે ની પોસ્ટ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય જીગર શાહ તથા આર્થિક સેલના કન્વીનર કિન્નર શાહ પણ ડાયરેકટર ની પોસ્ટ ઉપર છે.કિરણ પટેલ નો આ સમગ્ર મામલો હાલ તો દિલ્લી દરબારમાં પ્રસ્તુત થઈ ચૂક્યો હોવાનું અને તે માટે ખાનગી રાહે સોશિયલ મીડિયા સેલ તેમજ ખાસ વફાદારો ને આધાર પુરાવા સાથે સચોટ માહિતી એકત્રિત કરવાનું ફરમાન જાહેર થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.વધુમાં કિરણ પટેલ અને જીગર શાહ અને કિન્નર શાહ દ્વારા આર્થિક વ્યવહારો ક્યાં ક્યાં કર્યા તેની પણ માહિતી એકત્રિત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી એક વાત તો એ નક્કી જ છે કે સમય જતાં જીગર શાહ અને કિન્નર શાહ ની પણ ધરપકડ કરવામાં આવે તો નવાઈની વાત નહીં.

કિરણ પટેલ અને તેના ભાગીદારો જીગર શાહ અને કિન્નર શાહ તથા તેની પત્ની માલિની પટેલના બીજા આધારભૂત પુરાવા સાથે જોતા રહો અમારો હવે પછીનો અહેવાલ !

The post AHMEDABAD : મહાઠગ મિસ્ટર બિન કિરણ પટેલ તો કસ્ટડીમાં પણ તેના ભાગીદારો માલિની પટેલ,જીગર શાહ અને કિન્નર શાહ ક્યાં ખોવાયા !? શુ આ લોકોની પણ થવી જોઈએ કે નહીં તપાસ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1385/feed 0
GUJARAT : વિધાનસભા ગૃહમાં દાણીલીમડા કોંગ્રેસ ધારાસભ્ય અને એલિસબ્રિજ ભાજપના ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ ! જાણો સમગ્ર અહેવાલ ! https://starnewsgujaratilive.com/archives/1381 https://starnewsgujaratilive.com/archives/1381#respond Wed, 22 Mar 2023 05:20:30 +0000 https://starnewsgujaratilive.com/?p=1381 નવી સરકારની રચના થયા બાદ સૌ પ્રથમ વિધાનસભા સત્ર ચાલુ થયું જેમાં અનેક સારી કામગીરીના બિલ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા જેમાં ભાજપ સરકારની ખૂબ જ નામના થઈ.પરંતુ વિધાનસભા સત્ર ના ગઈકાલ ના દિવસે વિધાનસભા ગૃહ ખૂબ જ ચર્ચા માં રહ્યું જે જાણો શુ થયું ગઈકાલના વિધાનસભા ગૃહ માં !જમ્મુ કાશ્મીર માં નકલી PMO અધિકારી […]

The post GUJARAT : વિધાનસભા ગૃહમાં દાણીલીમડા કોંગ્રેસ ધારાસભ્ય અને એલિસબ્રિજ ભાજપના ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ ! જાણો સમગ્ર અહેવાલ ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
નવી સરકારની રચના થયા બાદ સૌ પ્રથમ વિધાનસભા સત્ર ચાલુ થયું જેમાં અનેક સારી કામગીરીના બિલ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા જેમાં ભાજપ સરકારની ખૂબ જ નામના થઈ.પરંતુ વિધાનસભા સત્ર ના ગઈકાલ ના દિવસે વિધાનસભા ગૃહ ખૂબ જ ચર્ચા માં રહ્યું જે જાણો શુ થયું ગઈકાલના વિધાનસભા ગૃહ માં !
જમ્મુ કાશ્મીર માં નકલી PMO અધિકારી બની રોફ જમાવતા કિરણ પટેલ મામલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યો હતો.જે બાદ દારૂ જુગાર મુદ્દે શૈલેષ પરમારે મુદ્દો ઉઠવાયો હતો જેમાં જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે વારંવાર રજુઆત કરવા છતાં બંધ કરવામાં આવતા નથી જેને લઈ ભાજપના એલિસબ્રિજ ના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે દારૂ જુગાર બંધ કરાવવા અરજી કરો છો કે બીજું કાંઈ છે તેના વળતા જવાબમાં ધારાસભ્ય શૈલેષ પરમારે એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહ ને જણાવ્યું હતું કે વાસણા માં તમારો માણસ તો વેચે છે દારૂ ! જેથી બંને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ થવા પામ્યું હતું.આ શાબ્દિક યુદ્ધ થી ગૃહમાં હોબાળો પણ થયો હતો પરંતુ એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહ ને ચર્ચા માં રહેવાનો વધારે મોહ હોવાથી આવું સાંભળવાની નોબત આવી હોવાનું જાણવા મળી રહી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર મોટા મોટા બણગાં ફૂંકવા માં માહિર છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર અને ભાજપ ધારાસભ્ય અમિત શાહ ને દારૂ જુગારના વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવા છે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે તો હવે ગઈકાલે રાત્રે દાણીલીમડા માંથી સ્ટેટ વિજિલન્સ દ્વારા 25 જુગારીઓને પકડી પાડવા માં આવ્યા તેમાં પણ કેસ નહીં કરવા શૈલેષ પરમારે એડીચોટી નું જોર લગાવ્યું હોવાની વાત જાણવા મળી રહી છે.હવે આ વાત તો ભાજપ અને કોંગ્રેસનું હાઇકમાન્ડ જ તપાસ કરે તો બંને ધારાસભ્ય ની હકીકત બહાર આવે તેમ છે.

The post GUJARAT : વિધાનસભા ગૃહમાં દાણીલીમડા કોંગ્રેસ ધારાસભ્ય અને એલિસબ્રિજ ભાજપના ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ ! જાણો સમગ્ર અહેવાલ ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1381/feed 0
GUJARAT : બોગસ GST બિલિંગ કૌભાંડી માસ્ટર માઈન્ડ સુરેશ ઘડેચા શા માટે નથી આવી રહ્યો પકડ માં !? કે પછી GST અધિકારીઓ સાથે ધરાવે છે ઘરોબો !? https://starnewsgujaratilive.com/archives/1379 https://starnewsgujaratilive.com/archives/1379#respond Tue, 21 Mar 2023 05:28:17 +0000 https://starnewsgujaratilive.com/?p=1379 બોગસ પેઢીઓ પાસેથી જે લોકોએ બિલો લીધા હતા તેમની તપાસમાં પકડાયું છે કે, તેમણે અન્ય જગ્યાએથી પણ બોગસ બિલો લઇને આઈટીસી લીધી હતી. રાજ્યમાં સૌથી વધારે બોગસ બિલો લેવામાં ભાવનગર, સુરત, અમદાવાદ અને મહેસાણા મોખરે છે. અધિકારીઓ હાલમાં આવી બોગસ બિલો લેનારી પેઢીઓની તપાસ કરી રહ્યા છે. ​​​​​​​સ્ટેટ જીએસટીએ બોગસ પેઢીઓને શોધવાની કામગીરી હાથ ધરી […]

The post GUJARAT : બોગસ GST બિલિંગ કૌભાંડી માસ્ટર માઈન્ડ સુરેશ ઘડેચા શા માટે નથી આવી રહ્યો પકડ માં !? કે પછી GST અધિકારીઓ સાથે ધરાવે છે ઘરોબો !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
બોગસ પેઢીઓ પાસેથી જે લોકોએ બિલો લીધા હતા તેમની તપાસમાં પકડાયું છે કે, તેમણે અન્ય જગ્યાએથી પણ બોગસ બિલો લઇને આઈટીસી લીધી હતી. રાજ્યમાં સૌથી વધારે બોગસ બિલો લેવામાં ભાવનગર, સુરત, અમદાવાદ અને મહેસાણા મોખરે છે. અધિકારીઓ હાલમાં આવી બોગસ બિલો લેનારી પેઢીઓની તપાસ કરી રહ્યા છે.

​​​​​​​સ્ટેટ જીએસટીએ બોગસ પેઢીઓને શોધવાની કામગીરી હાથ ધરી હતી. જેના આધારે ડિપાર્ટમેન્ટે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી. બોગસ પેઢીઓના વ્યવહારોની ડિપાર્ટમેન્ટે તપાસ કરતા જે પાર્ટીઓએ બોગસ બિલો લીધા હતા તે તમામ પેઢીઓના વ્યવહારો ચકાસતાં અધિકારીઓ ચોંકી ગયા હતા. આ પેઢીઓએ અન્ય જગ્યાએથી પણ બોગસ બિલો લઇને આઈટીસી લીધી હતી.

આવી પેઢીઓના વ્યવહારમાં બહાર આવ્યું કે, આ પેઢીઓ હતી સાચી પરંતુ તેઓ બોગસ બિલો લઇને તેના ઉપર આઈટીસી લઇ લેતા હતા. આવી પેઢીઓ સૌથી વધારે ભાવનગર, સુરત, અમદાવાદ અને મહેસાણામાં વધારે હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે. બિલો લેનારાઓમાં સૌથી વધારે સ્ક્રેપ, ફાર્મા, ટેક્સટાઇલ, બ્રાસ પાર્ટ્સ અને કેમિકલ્સ જેવી કોમોડિટીના હતા. માત્ર કાગળ ઉપર અસ્તિત્વ ધરાવતી પેઢીઓ પાસેથી બીલ લેનારી પેઢીઓના વ્યવહારો તપાસ કરતા તેમણે અન્ય પેઢીઓ પાસેથી પણ બીલો લીધા હતા.

બોગસ પેઢીઓ પાસેથી GST બીલ જે લોકોએ લઈ ને આઈટીસી મેળવી લીધી છે તેવા અનેક લોકો સ્ટેટ GST ના હાથે પકડાયા છે પરંતુ તાજેતરમાં જ પકડાયેલ રાકેશ ચોકસી કેસમાં 1400 કરોડના GST બીલનું કૌભાંડ હાથ ધરવામાં આવ્યું હતું જે બાદ 17 માર્ચ સુધી રાકેશ ચોકસી રિમાન્ડ ઉપર હતો પરંતુ ત્યારબાદ રાકેશ ચોકસી ની તપાસ શા માટે નબળી કરી દેવામાં આવી તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.બીજી તરફ GST બોગસ બિલ બનાવવામાં માસ્ટર માઈન્ડ ગણાતો સુરેશ ઘડેચા શા માટે સ્ટેટ GST ના હાથ માં નથી આવતો તે પણ એક પ્રશ્ન છે.ભાવનગર થી લઈ પુરા ગુજરાતમાં સુરેશ ઘડેચા નું નામ આપો એટલે કોઈપણ કંપની તમોને GST ના બોગસ બિલ આપી દેશે આવી ધાક જમાવી બેઠેલા સુરેશ ઘડેચા શા માટે સ્ટેટ GST ના હાથમાં નથી આવતો તે એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.હાલ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે અને અનેક વેપારીઓ ને GST અને IT પૂર્ણ કરવા માટે આવા બોગસ બિલ ની જરૂર પડતી હોય છે જે સુરેશ ઘડેચા પૂરું પાડી આપતો હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે સુરેશ ઘડેચા સ્ટેટ GST ના હાથમાં આવશે કે કેમ !?

The post GUJARAT : બોગસ GST બિલિંગ કૌભાંડી માસ્ટર માઈન્ડ સુરેશ ઘડેચા શા માટે નથી આવી રહ્યો પકડ માં !? કે પછી GST અધિકારીઓ સાથે ધરાવે છે ઘરોબો !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1379/feed 0
AHMEDABAD : અમદાવાદના ઠગ મિસ્ટર બીન કિરણ પટેલ અને BJP ના નામચીન ધારાસભ્યના ટેકેદારની ભાગીદારી કંપનીએ નકલી PMO અધિકારીના નામનો ક્યાં ક્યાં કર્યો ઉપયોગ !? https://starnewsgujaratilive.com/archives/1372 https://starnewsgujaratilive.com/archives/1372#respond Mon, 20 Mar 2023 10:13:54 +0000 https://starnewsgujaratilive.com/?p=1372 અમદાવાદના મિસ્ટર બીન કિરણ પટેલના નકલી PMO અધિકારી મુદ્દે એકપછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે અને એકબાદ એક કડીઓ મળી રહી છે.જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા કિરણ પટેલની અટકાયત બાદ ગુજરાત પોલીસની પણ અનેક ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે અને મળતી માહિતી મુજબ મિસ્ટર બીન કિરણ પટેલની સાથે અધિકારી તરીકે જનારા અન્ય ત્રણ ઇસમોના […]

The post AHMEDABAD : અમદાવાદના ઠગ મિસ્ટર બીન કિરણ પટેલ અને BJP ના નામચીન ધારાસભ્યના ટેકેદારની ભાગીદારી કંપનીએ નકલી PMO અધિકારીના નામનો ક્યાં ક્યાં કર્યો ઉપયોગ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
અમદાવાદના મિસ્ટર બીન કિરણ પટેલના નકલી PMO અધિકારી મુદ્દે એકપછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે અને એકબાદ એક કડીઓ મળી રહી છે.જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા કિરણ પટેલની અટકાયત બાદ ગુજરાત પોલીસની પણ અનેક ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે અને મળતી માહિતી મુજબ મિસ્ટર બીન કિરણ પટેલની સાથે અધિકારી તરીકે જનારા અન્ય ત્રણ ઇસમોના નામ પણ જાહેર થયા છે જેમાં અમિત હિતેશ પંડ્યા,જય સીતાપરા અને રાજસ્થાનનો ત્રિલોક સિંધ હતા આમ એજન્સીની પૂછપરછમાં પોતાને રાજકારણ નો સિંહ સમજતો કિરણ પટેલ મીંદડી બની ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ દ્વારા ખાનગી રાહે તપાસ કરતા સૂત્ર દ્વારા ઘણી જ સ્ફોટક માહિતી પુરાવા સાથે પુરી પાડવામાં આવેલ છે જે અત્રે રજૂ કરેલ છે.જેમાં અમદાવાદ શહેરના એક નામચીન ધારાસભ્ય ના ટેકેદાર અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય જીગર શાહ ને આ મિસ્ટર બીન કિરણ પટેલ સાથે ઘરોબો છે.જેની આ તસ્વીર ચાડી ખાય છે.એટલું જ નહીં અમારા સંશોધનમાં અન્ય સ્ફોટક વિગતો જેવી કે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય જીગર શાહ મિસ્ટર બીન કિરણ પટેલ દ્વારા બનનાવવામાં આવેલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભાગીદાર છે અને ડાયરેક્ટર તરીકે તેનું નામ દર્શાવવામાં આવેલ છે.જીગર શાહ અને તેનો મિત્ર કિન્નર શાહ બન્ને કિરણ પટેલની કંપનીમાં ડાયરેકટર ની પોસ્ટ ઉપર હોવાનું સામે આવી રહ્યું છે.મિસ્ટર બીન કિરણ પટેલની પત્ની માલિની પટેલ પણ આ કંપનીમાં ડાયરેકટર છે.શક્ય છે કે આ કંપનીના નેજા હેઠળ ઉપરોક્ત વ્યક્તિઓએ AMC અને AUDA માં ગવર્નમેન્ટ ટેન્ડરો ભર્યા હોય.હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મિસ્ટર બીન કિરણ પટેલ કે જે PMO ના નકલી અધિકારી તરીકેની ઓળખ ઉભી કરીને રાજકીય વ્યક્તિઓ,સરકારી અને અર્ધસરકારી અધિકારીઓ,IPS,IAS સાથે ઓળખ ધરાવે છે તેનો કોઈ ગેરલાભ ઉઠાવ્યો હોઈ શકે છે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો તપાસનો રેલો ઘણા રાજકીય વ્યક્તિઓ અને તેમના પરિવાર સુધી પહોંચે તો નવાઈની વાત નહીં.
મિસ્ટર બીન કિરણ પટેલ સાથે જીગર શાહ અને કિન્નર શાહ તથા નામચીન ધારાસભ્ય નો પુત્ર ક્યાં ક્યાં આંટા ફેરા કરી આવ્યા છે અને તેઓ પણ કિરણ પટેલની મોડસ ઓપરેન્ડી નો હિસ્સો છે કે કેમ !? તેની ઊંડાણ પૂર્વક તપાસ થાય તો સ્ફોટક તથ્યો ઉજાગર થવાની શક્યતાઓ છે.
ઠગ કિરણ પટેલ અને તેના મળતીયાઓ ની ચાલતી કંપની ના વધુ પુરાવા સાથેની માહિતી અમારા હવે પછીના અહેવાલમાં વાંચતા રહો.

The post AHMEDABAD : અમદાવાદના ઠગ મિસ્ટર બીન કિરણ પટેલ અને BJP ના નામચીન ધારાસભ્યના ટેકેદારની ભાગીદારી કંપનીએ નકલી PMO અધિકારીના નામનો ક્યાં ક્યાં કર્યો ઉપયોગ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1372/feed 0
GUJARAT : GSTના કરોડો રૂપિયાના ડુપ્લિકેટ બિલો બનાવી સરકારને ચૂનો લગાડનાર સુરેશ ઘડેચાએ દીકરાના લગ્નમાં 12 કરોડ રૂપિયા કેવી રીતે ઉડાવ્યા !? સુરેશ ઘડેચા અને ભાવનગરના સ્ક્રેપના અનેક વેપારીઓ ની મિલીભગતની શંકા ! https://starnewsgujaratilive.com/archives/1349 https://starnewsgujaratilive.com/archives/1349#respond Wed, 15 Mar 2023 12:15:21 +0000 https://starnewsgujaratilive.com/?p=1349 સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે તાજેતરમાં અમદાવાદમાં નાડોલ ટ્રેડર્સ, મંગલમ ઈમ્પેક્સ અને શ્રી એન્ટરપ્રાઈઝ ૫૨ પાડેલા દરોડામાં રૂ.1400 કરોડના બોગસ બિલિંગથી રૂ.41 કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું પકડી પાડ્યું હતું. આ કૌભાડના માસ્ટર માઈન્ડ રાકેશકુમાર ચોકસીની ધરપકડ કરીને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરતાં 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. […]

The post GUJARAT : GSTના કરોડો રૂપિયાના ડુપ્લિકેટ બિલો બનાવી સરકારને ચૂનો લગાડનાર સુરેશ ઘડેચાએ દીકરાના લગ્નમાં 12 કરોડ રૂપિયા કેવી રીતે ઉડાવ્યા !? સુરેશ ઘડેચા અને ભાવનગરના સ્ક્રેપના અનેક વેપારીઓ ની મિલીભગતની શંકા ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે તાજેતરમાં અમદાવાદમાં નાડોલ ટ્રેડર્સ, મંગલમ ઈમ્પેક્સ અને શ્રી એન્ટરપ્રાઈઝ ૫૨ પાડેલા દરોડામાં રૂ.1400 કરોડના બોગસ બિલિંગથી રૂ.41 કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું પકડી પાડ્યું હતું. આ કૌભાડના માસ્ટર માઈન્ડ રાકેશકુમાર ચોકસીની ધરપકડ કરીને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરતાં 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. માણેકચોકમાં શ્રીસવા જ્વેલર્સના માલિક રાકેશકુમાર ચોકસીના સેટલાઇટના કલાતીર્થ નિવાસસ્થાન અને વ્યવસ્થાના સ્થળે દરોડા પાડતાં સોસાયટીની સિક્યુરિટી કેબિનમાં છૂપાવેલા ડિજીટલ ડિવાઈસીસ સહિત વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા.

તો બીજી તરફ વિશ્વસનીય સૂત્રોએ વધુ એક માહિતી આપતા કહ્યું કે કાળા નાણાને વાઇટ કરવા માટે થઈ GSTના ખોટા બિલો બનાવી પોતે પોતાની ઓળખ બિલ્ડર હોવાની હવામાં વાતો ઉડાવીને વટવામાં બિલ્ડિંગ બાંધી કાળાનું સફેદ નાણું કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો કર્ણાવતી નજીક જાહોજલાલી સહિત 12 કરોડ રૂપિયા ઉડાવી દીકરાના લગ્ન કર્યા હતા.

જો.કે બીજો પ્રશ્ન તે પણ થઈ રહ્યો છે કે સુરેશ ઘડેચા અને ભાવનગરમાં રહેતા અનેક સ્ક્રેપના વેપારીઓના GST ડુપ્લિકેટ બિલિંગના કૌભાંડીઓની સેન્ટ્રલ GST દ્વારા સાચી દિશામાં તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયા GSTના ડુપ્લિકેટ બિલિંગ કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

તો એક વાત એ પણ સામે આવી રહી છે કે સુરેશ ઘડેચા રાકેશ ચોકસીના નંબર ઉપર કોન્ટેકટ કરી કામ કરી રહ્યો હતો હવે સ્ટેટ GST ની ટીમ દ્વારા રાકેશ ચોકસીના પરિવાર ની કોલ ડિટેઇલ્સ અને સમગ્ર માહિતી કાઢે તો સુરેશ ઘડેચાનું સૌથી મોટું GST કૌભાંડ બહાર આવે તેમ છે અને સુરેશ ઘડેચા ની સેન્ટ્રલ બેન્ક અને આઈડીએફસી બેન્કની ડિટેઇલ્સ કાઢવામાં આવે તો પણ સમગ્ર માહિતી બહાર આવી શકે તેમ છે.સુરેશ ઘડેચા ને લોકલ GST અધિકારી પ્રજાપતિ સાથે પણ ઘરોબો હોવાનું જાણવા મળી રહ્યું છે જેના લીધે જ સુરેશ ઘડેચાની માહિતી સ્ટેટ GST સુધી પહોંચી શકતી નથી તેવું જાણવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર ઘટનામાં સ્ટેટ GST અધિકારીઓએ રાકેશ ચોકસીની તો ધરપકડ કરી લીધી છે પરંતુ આ બોગસ બિલિંગ ના માસ્ટર માઈન્ડ સુરેશ ઘડેચા ની ધરપકડ કરી ને તપાસ કરવામાં આવે તો 1400 કરોડ ના બિલિંગ કૌભાંડ કરતા પણ વધુ રકમના બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. સુરેશ ઘડેચા ની વાત કરવામાં આવે તો આશ્રમ રોડ ઉપર એક ઓફિસ બનાવી કંપની નું નામ આપી બુલિયન માર્કેટ માં નામના ધરાવી અનેક વેપારીઓ ને બોગસ બિલિંગ બનાવી આપવાનું કૌભાંડ સુરેશ ઘડેચા દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની બુલિયન માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે બુલિયન માર્કેટના વેપારીઓ પણ વાતો કરી રહ્યા છે કે રાકેશ ચોકસી પકડાયો છે તો સુરેશ ઘડેચા નું નામ હજુ સુધી બહાર કેમ આવ્યું નથી બીજી તરફ વેપારીઓ એ પણ ચર્ચા કરી રહ્યા છે કે સુરેશ ઘડેચા હાલમાં બિલ્ડર બની ને બેસી ગયો છે અને તેના માણસો જ બધા જોડે મિટિંગો કરી રહ્યા છે અને સુરેશ ઘડેચા વૈભવી કારનો શોખીન હોવાથી ચોરીની કારનો પણ વેપાર કરી ચુક્યો છે તેવી વાત બુલિયન માર્કેટના વેપારીઓ પાસેથી જાણવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે સ્ટેટ GST અધિકારીઓ સુરેશ ઘડેચા ની ધરપકડ ક્યારે કરશે.

The post GUJARAT : GSTના કરોડો રૂપિયાના ડુપ્લિકેટ બિલો બનાવી સરકારને ચૂનો લગાડનાર સુરેશ ઘડેચાએ દીકરાના લગ્નમાં 12 કરોડ રૂપિયા કેવી રીતે ઉડાવ્યા !? સુરેશ ઘડેચા અને ભાવનગરના સ્ક્રેપના અનેક વેપારીઓ ની મિલીભગતની શંકા ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1349/feed 0