404 Not Found


nginx
STAR NEWS GUJARATI LIVE https://starnewsgujaratilive.com/ Thu, 27 Apr 2023 12:56:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 AHMEDABAD : એબેલોન કંપની માંથી હાંકી કાઢવામાં આવેલ કર્મચારીઓએ કંપનીને બદનામ કરવા NCP ના નેતાનો લીધો સહારો કે શું !? કોણ છે આ નમૂનાઓ !? જાણો વિશેષ અહેવાલ ભાગ 1 ! https://starnewsgujaratilive.com/archives/1457 https://starnewsgujaratilive.com/archives/1457#respond Thu, 27 Apr 2023 12:56:54 +0000 https://starnewsgujaratilive.com/?p=1457 ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્વરછ ભારત અભિયાન અંતર્ગત અનેક સારા કામ કરી રહી હોવાના અનેક પુરાવા સામે આવી રહ્યા છે અને અનેક અલગ અલગ કંપનીઓ ને વેસ્ટ એનર્જીનો કોન્ટ્રાકટ આપી સફાઈ અભિયાન નું કામ કરાવવા માં આવી રહ્યું છે.ત્યારે આજે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એબેલોન કંપની […]

The post AHMEDABAD : એબેલોન કંપની માંથી હાંકી કાઢવામાં આવેલ કર્મચારીઓએ કંપનીને બદનામ કરવા NCP ના નેતાનો લીધો સહારો કે શું !? કોણ છે આ નમૂનાઓ !? જાણો વિશેષ અહેવાલ ભાગ 1 ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્વરછ ભારત અભિયાન અંતર્ગત અનેક સારા કામ કરી રહી હોવાના અનેક પુરાવા સામે આવી રહ્યા છે અને અનેક અલગ અલગ કંપનીઓ ને વેસ્ટ એનર્જીનો કોન્ટ્રાકટ આપી સફાઈ અભિયાન નું કામ કરાવવા માં આવી રહ્યું છે.ત્યારે આજે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એબેલોન કંપની ને વેસ્ટ ટુ એનર્જીનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જે કંપની માં અમદાવાદ ના મણિનગર વિસ્તારમાં રહેતા અને પોતે ભાજપના જ નેતા હોવાનું રટણ કરતા બે સહકારી આગેવાનો એબેલોન કંપની માં કામ કરતા હતા અને જ્યાં ખોટી રીતે પૈસાની ગેરરીતિઓ કરતા જ એબેલોન કંપની ના માલિક ને આ વાત ની જાણ થતાં જ આ બને ને નોકરી માંથી હાંકી કાઢવામાં આવશે તેવી ગંધ આવી જતા જ કંપની ના અલગ અલગ ડોક્યુમેન્ટ ની ઓફિસ માંથી ઉઠાંતરી કરી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જે ડોક્યુમેન્ટ ના આધારે હવે જે ભાજપના નેતા હોવાનું રટણ કરતા હતા તે બને સહકારી આગેવાનો દ્વારા NCP ના નેતા અને દાણીલીમડા સહિત અનેક વિસ્તારોમાં તોડબાજ તરીકે નામના મેળવનાર આકાશ સરકાર ની પાસે ખોટી રીતે અરજીઓ કરાવી અને ભાજપ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બદનામ કરવાનું ષડયંત્ર આકાશ સરકાર ની ઓફિસમાં બેસી ને કરી રહ્યા હોવાની માહિતી અંગત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.
બીજી તરફ વાત કરવામાં આવે તો બે સહકારી આગેવાનો મા ના એક આગેવાન તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોટેશન એટલે કે AMTS માં હોવાની વાત પણ સામે આવી રહી છે પરંતુ આ બાબત માં જો અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા એ સહકારી આગેવાનની હાજરી પત્રક ની તપાસ કરવામાં આવે અને ઓફિસમાં ક્યારે આવે છે તેની તપાસ કરવામાં આવે તો સહકારી આગેવાન ની કાળી કરતૂતો નો પર્દાફાશ થઈ શકે તેમ છે.જો આ બાબતને લઈ ને ભાજપ સરકાર ના ઉચ્ચ નેતાઓ દ્વારા તપાસ કરવામાં આવે તો આ બંને સહકારી આગેવાનો નો ભાંડો ફૂટી શકે તેમ છે.
NCP નેતા આકાશ સરકાર અને બને સહકારી આગેવાનો ની બીજી કાળી કરતૂતો વાંચતા રહો અમારા ભાગ 2 માં.

The post AHMEDABAD : એબેલોન કંપની માંથી હાંકી કાઢવામાં આવેલ કર્મચારીઓએ કંપનીને બદનામ કરવા NCP ના નેતાનો લીધો સહારો કે શું !? કોણ છે આ નમૂનાઓ !? જાણો વિશેષ અહેવાલ ભાગ 1 ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1457/feed 0
AHMEDABAD : ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોના મસીહા બાબુદાઢી ની કરમકુંડળી ભાગ – ૧ https://starnewsgujaratilive.com/archives/1450 https://starnewsgujaratilive.com/archives/1450#respond Thu, 13 Apr 2023 10:08:41 +0000 https://starnewsgujaratilive.com/?p=1450 મહાત્મા ગાંધીની તપોભૂમિ ગુજરાત જેનો વિકાસ સમગ્ર વિશ્વને ઉડીને આંખે વળગ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રમોદી નાં વડપણ હેઠળ દેશ નું ગ્રોથ એન્જીન ગણાતું ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.ત્યારે અમુક અસામાજિક લે ભાગું લુખ્ખાતત્વો પોતાના મલીન ઈરાદાઓ ને અંજામ આપીને શાંતિ અને સલામતી ની તસ્વીર સમા ગુજરાત ને ઉઝરડા ભરી રહ્યા છે કારણકે વર્દીધારી રક્ષકો […]

The post AHMEDABAD : ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોના મસીહા બાબુદાઢી ની કરમકુંડળી ભાગ – ૧ appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
મહાત્મા ગાંધીની તપોભૂમિ ગુજરાત જેનો વિકાસ સમગ્ર વિશ્વને ઉડીને આંખે વળગ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રમોદી નાં વડપણ હેઠળ દેશ નું ગ્રોથ એન્જીન ગણાતું ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.ત્યારે અમુક અસામાજિક લે ભાગું લુખ્ખાતત્વો પોતાના મલીન ઈરાદાઓ ને અંજામ આપીને શાંતિ અને સલામતી ની તસ્વીર સમા ગુજરાત ને ઉઝરડા ભરી રહ્યા છે કારણકે વર્દીધારી રક્ષકો પૈકીના ઘણાખરા એવા પણ સીસ્ટમ માં આવી ગયા છે કે પગાર સરકાર નો લે છે પણ વફાદારી આવા અસામાજિક લુખ્ખાતત્વો ની કરે છે કારણ કે આવા અસામાજિક તત્વો અને લુખ્ખાઓ સાથે જયારે ઉપરી અધિકારી જ સબંધ સાચવીને રાખતા હોય અને તેમની સરભરા કરવા હુકમ કરતા હોય તો પછી વાંધો જ કોને હોય ? ( જો કે આવા હુકમો મૌખિક જ હોય છે )

વાત જાણે એવી છે કે ગાંધીના ગુજરાત માં દારૂ અને જુગાર જેવા અનિષ્ટ કૃત્યો દ્વારા ગરીબ પરિવાર ના ઘરો તબાહ થયા અને રાવ ઉઠી ત્યારે સામાજિક નૈતિકતા ના ભાગ રૂપે સ્ટાર ન્યુઝ ગુજરાતી લાઈવ ના ડાયરેક્ટર આગમ શાહ દ્વારા સાબરમતી વિસ્તાર ના નામચીન અસામાજિક લુખ્ખા તત્વોના મસીહા બાબુદાઢી ના દારૂના ઠેકાઓ અને જુગારના અડ્ડાઓની માહિતી તથા અન્ય કૃત્યોનો પર્દાફાશ કરવામાં આવ્યો અને આ બાબતના એપીસોડો ચલાવવામાં આવતા ધૂંધવાયેલા આ મસીહાએ ચારે તરફ પોતાના લુખ્ખાઓની ફોજ દોડાવી અને મસમોટી રકમ સ્થાનિક પોલીસ ના પોતાના પાળેલાઓને આપ્યાનું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળેલ છે. સ્ટાર ન્યુઝ ગુજરાતી લાઈવ ના તથ્યોના પડખા ગાંધીનગર પોલીસ ભવન સુધી પડ્યા હતા જેથી આ ગુનેગાર ના મસીહા નો ગુસ્સો સાતમાં આસમાને ચડ્યો હતો અને તેમાં પણ સ્થાનિક પોલીસ ઉપર દબાણ આવતા આગમાં ઘી હોમાયું હતું ત્યારે વિકટ પ્રશ્ન એ ઉપસ્થિત થયો હતો કે આંખ આડા કાન કરીને બાબુદાઢી નું ગુનાહિત સામ્રાજ્ય ચાલવા દેવું કે નહિ ? અને જો ચાલવા દેવું હોય તો આ ન્યુઝ ના અપડેટ ને કેમના અટકાવવા ? આ બાબતે કેહવાતા કાયદાના વર્ધિધારી રક્ષકો અને ગુનેગારોની ઉચ્ચસ્તરીય મીટીંગ ગોઠવાઈ હોવાનું પણ નામ જાહેર ન કરવાની શરતે એક પોલીસ મિત્રે જ જણાવ્યું હતું અને ત્યારબાદ યોજના મુજબ બાબુદાઢી એ પત્રકાર આગમ શાહ ને ટેલીફોન કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી જે માટે રીવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટશન ખાતે જે તે સમયે બાબુદાઢી ઉપર ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.જે બાદ સાબરમતી પોલીસ સ્ટેશન ના વહીવટદાર હિતેન્દ્રસીહ ને ખબર પડી જતા બાબુદાઢી ને બોલાવી પત્રકાર ઉપર ક્રોસ ફરિયાદ ખંડણી ની લેવામાં આવીહતી જેથી બાબુદાઢી ને બચાવી શકાય પરંતુપત્રકાર આગમ શાહ દ્વારા તાત્કાલિક આ બાબત ને લઈ ને નામદાર ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જે બાદ પણ બાબુદાઢી અને તેના મળતિયા ખાખી વર્ધીની મંડળી દ્વારા બાબુદાઢી નો જુગાર બંધ કરાવવામાં આવ્યો ન હતો.અને ખોટા નું ભવિષ્ય ક્યારેય સાચું હોતું નથી કારણ કે બાબુદાઢી વિરુધમાં ૨૦૦૭ થી જ સાબરમતી પોલીસ સ્ટેશનમાં દારુ જુગારના અનેક કેસો નોધાયેલા છે અને પાસા હેઠળ બાબુદાઢી ને ભુજ ખાતેની જેલ માં પણ મોકલવામાં આવ્યો હતો જે બાદ બાબુદાઢી જેલ માંથી ભાર આવ્યા બાદ પણ પોતાના ધંધામાં પીછેહઠ કરી ન હતી અને ફરી એકવાર જુગાર નો ધમધમત સાબરમતી વિસ્તારમાં રેલ્વે કોલોની માં શરુ કરવામાં આવ્યો હતો જે બાદ પણ આ સમાચાર વારંવાર પ્રકાશિત કરવામાં આવતા હોવાથી ગાંધીનગર SMC ની ટીમ દ્વારા ગંભીર નોધ લઈ ને સાબરમતી રેલ્વે કોલોની માં ચાલતા બાબુદાઢી ના જુગારધામ ઉપર રેડ કરી હતી જ્યાંથી સંખ્યાબંધ જુગારીઓ પકડાયા હતા અને મહત્વ ની અને મોટી વાત તો એ હતી કે આ SMC ની રેડ માં સાબરમતી પોલીસ સ્ટેશન ના વહીવટદાર અને બાબુદાઢી ના ભાગીદાર ગણાતા હિતેન્દ્રસીહ ચાવડા,એસીપી નો વહીવટ કરતા ચંપાવત અને એક પી.એસ.આઈ. પણ આ જુગારની રેડ માં રંગેહાથ પકડાઈ ગયા હતા જે બાદ ગુજરાત પોલીસ ને ખુબ જ નીચું જોવાનું આવ્યું હતું અને જેની ગંભીર નોધ લેવાતા સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઈ. ઠાકર,જુગારમાં પકડાયેલ વહીવટદાર હિતેન્દ્રસીહ ચાવડા,એસીપી નો વહીવટ કરતા ચંપાવત તથા એક પી.એસ.આઈ. સહિતના પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને બીજા દિવસે ગુજરાત ભર ના અખબારોમાં હેડલીન બની હતી. જોવાનું એ રહ્યું કે સસ્પેન્ડ કરેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ની ખાતાકીય તપાસ કરવામાં આવી કે નહિ ? અંગત વર્તુળો માંથી મળેલ માહિતી મુજબ બધીજ ગોઠવણ થી ગયેલ છે અને બધું જ ભીનું સંકેલી લેવામાં આવનાર છે જે માટે થનાર ખર્ચ પણ ગુનેગારો ના મસીહા એ ભોગવવા નું કબુલ્યું હોવાનું પણ જાણવા મળેલ છે. ત્યારબાદ એ ખર્ચ ને ફરીથી રેકાવાર કરવા માટેની વ્યવસ્થા પણ અગાઉ ની જેમ જ કરશે કે શું ? કારણ કે હાલ માં બાબુદાઢી નપ ભત્રીજો સાબરમતી વિસ્તાર નું પ્રભુત્વ કરી રહ્યો હોવાની માહિતી અંગત સુત્રો દ્વારા મળી રહી છે. ભાગ – ૧

આવા જ સનસની ખેજ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

The post AHMEDABAD : ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોના મસીહા બાબુદાઢી ની કરમકુંડળી ભાગ – ૧ appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1450/feed 0
GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી.યાદવ ની કાળી કરતૂત નો વધુ એક દાખલો આવ્યો સામે ! આબુ રોડની હોટલ ઉપર જઈ બંદુકની અણીએ જમાવ્યો રોફ ! હોટલ માલિકે ફરિયાદ કરી છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? ભાગ – ૩ https://starnewsgujaratilive.com/archives/1446 https://starnewsgujaratilive.com/archives/1446#respond Wed, 12 Apr 2023 07:13:40 +0000 https://starnewsgujaratilive.com/?p=1446 ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી કાયદો અને વ્યવસ્થા ના લીરેલીરા ઉડી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે પરંતુ જેને લઇ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ના ડીજીપી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી પણ રહ્યા છે.ગુજરાત પોલીસ નું નામ પણ ભારત ભર માં મોખરે ગણવામાં આવી રહ્યું છ પરંતુ ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ અને […]

The post GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી.યાદવ ની કાળી કરતૂત નો વધુ એક દાખલો આવ્યો સામે ! આબુ રોડની હોટલ ઉપર જઈ બંદુકની અણીએ જમાવ્યો રોફ ! હોટલ માલિકે ફરિયાદ કરી છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? ભાગ – ૩ appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી કાયદો અને વ્યવસ્થા ના લીરેલીરા ઉડી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે પરંતુ જેને લઇ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ના ડીજીપી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી પણ રહ્યા છે.ગુજરાત પોલીસ નું નામ પણ ભારત ભર માં મોખરે ગણવામાં આવી રહ્યું છ પરંતુ ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ અને પોલીસકર્મીઓના કારણે ગુજરાત પોલીસ ની છાપ ખરડાઈ રહી હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આજે વાત કરવામાં આવે તો નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી.યાદવ ની તો પી.આઈ.બી.સી.યાદવ એટલી હદે બેફામ બન્યા છે કે અમદાવાદ અને ગુજરાત છોડી ને રાજસ્થાનમાં પણ તોડ કરવા પહોચી જવામાં માહિર હોવાની અનેક વાતો સામે આવી રહી છે. સરકારી તપાસના કામે રાજસ્થાન ગયેલા પી.આઈ.બી.સી.યાદવ આબુ રોડ ની એક રેસ્તોરાંત ઉપર રોફ જમાવવા લાગ્યા હતા અને પોતે અધિકારી હોવાની વાત કરી હોટલ માલિક ભૈરવ ભાઈ ખેતાજી દરજી સાથે દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને રિવોલ્વર ની અણીએ હોટલ માલિક ઉપર દાદાગીરી શરુ કરી દીધી હતી.ત્યારબાદ હોટલ માલિક ભૈરવ ભાઈ દરજી દ્વારા ગૃહ સચિવ,મુખ્યમંત્રી સહીત અનેક જગ્યાઓ ઉપર ફરિયાદ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈપણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં ન આવતા અનેક અવલો ઉભા થવા પામ્યા છે.તારીખ ૦૭/૦૨/૨૦૨૨ ના રોજ કરેલ અરજી ના આધારે ફરિયાદી દ્વારા નિવેદન લખાવી હોટલ ના સીસીટીવી પણ રજુ કાર્ય હતા જેમાં પી.આઈ.બી.સી.યાદવ દાદાગીરી કરતા નજરે પણ પડી રહ્યા છે તેમ છતા પણ આજ દિન સુધી કોઈપણ પ્રકાર ની કાર્યવાહી પી.આઈ.બી.સી.યાદવ ઉપર કરવામાં ન આવતા અંક સવાલો ઉભા થવા પામ્યા છે.ફરિયાદી દ્વારા પોતાની ફરિયાદમાં પણ આક્ષેપ કર્રેલ છે કે આરોપીઓ માથાભારે અને ગુજરાત પોલીસમાં હોદ્દા ઉપર હોવાથી પુરાવાનો નાશ કરવા માટે પણ મોને દબાણ કરાવી રહ્યા છે જેથી ફરિયાદી પણ ભય હેઠળ જીવી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે.ફરિયાદી દ્વારા એક ચીમકી પણ ઉચ્ચારવા માં આવી છે કે જો આગામી દિવસોમાં પી.આઈ.બી.સી.યાદવ ઉપર કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમો હોટલ એસોસીએશન ના અભો સાથે મીટીંગ યોજી અને પાલનપુર એસ.પી. કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરીશું અને જો તમ છતા પણ કોઈપણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી ને રૂબરૂ મળી આવેદન પાઠવીશું અને ન્યાય ની માંગણી કરીશું.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સવેદનશીલ ગુજરતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ કૌભાંડી પી.આઈ. બી.સી.યાદવ ઉપર કાર્યવાહી કરે છે કે કેમ ?

વધુ વિગતો વાચવા માટે અમારો હવે પછીનો અંક ભાગ ૪ માં જોતા રહો.

The post GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી.યાદવ ની કાળી કરતૂત નો વધુ એક દાખલો આવ્યો સામે ! આબુ રોડની હોટલ ઉપર જઈ બંદુકની અણીએ જમાવ્યો રોફ ! હોટલ માલિકે ફરિયાદ કરી છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? ભાગ – ૩ appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1446/feed 0
GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાનો પી.આઈ.ભરત યાદવ દારૂની ખેપ માં પકડાયો અને હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નહિ ? ક્યાં ઉચ્ચ અધિકારીઓના છે આશીર્વાદ !? ભાજપના જ કાર્યકરે કરી અનેક ફરિયાદો ! છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? https://starnewsgujaratilive.com/archives/1444 https://starnewsgujaratilive.com/archives/1444#respond Tue, 11 Apr 2023 09:55:19 +0000 https://starnewsgujaratilive.com/?p=1444 ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થી ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને અનેક ગુનેગારો અને સરકારી અકે બિન સરકારી અધિકારીઓ પણ કોઈપણ કામ માં બેદરકારી દાખવે તો તેના ઉપર તાત્કાલિક અસર થી કાર્યવાહી કરવામાં આવે છે અને જે તે વિભાગ ના અધિકારી દ્વારા […]

The post GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાનો પી.આઈ.ભરત યાદવ દારૂની ખેપ માં પકડાયો અને હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નહિ ? ક્યાં ઉચ્ચ અધિકારીઓના છે આશીર્વાદ !? ભાજપના જ કાર્યકરે કરી અનેક ફરિયાદો ! છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થી ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને અનેક ગુનેગારો અને સરકારી અકે બિન સરકારી અધિકારીઓ પણ કોઈપણ કામ માં બેદરકારી દાખવે તો તેના ઉપર તાત્કાલિક અસર થી કાર્યવાહી કરવામાં આવે છે અને જે તે વિભાગ ના અધિકારી દ્વારા ગુન્હો કરનાર ઉપર કાર્યવાહી કરાવવા ની જવાબદારી સોપવામાં આવેલ છે પરંતુ અહી આજે આપડે વાત કરીએ એક એવા પી.આઈ. ની કે જે ગાંધીનગર નશાબંધી વિજીલન્સ ખાતા ના પી.આઈ. બી.સી.યાદવ છે જે ચાલુ ફરજે પોતાની જ ગાડી માં દારૂ ની હેરાફેરી કરતા પકડાઈ ગયા હતા અને જે તે સમયે તેમના ઉપર ગુન્હો પણ દાખલ કરવામાં આવેલ હતો જો સરકારી અધિકારી આ પ્રકાર નું કૃત્ય કરે અને તેમના ઉપર કોઈ જ પ્રકાર ની કર્ય્વાગી કરવામાં ન આવે તો શું થાય ? એક પી.આઈ. કક્ષાનો અધિકારી દારૂ ની ખેપ મારતા પકડાયો અને ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી પણ સસ્પેન્ડ કરવામાં ન આવતા ગુજરાત સરકાર ની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પમકી રહ્યા છે.આ પી.આઈ. બી.સી.યાદવ ના અનેક આવા કાળનામાં ભાર આવી રહ્યા છે તેમ છતા હજુ સુધી કોઈ જ પ્રકાર ની કાર્યવાહી કરવામાં ન આવતા અનેક શંકાઓ ઉભી થવા પામી રહી છે. પી.આઈ.બી.સી.યાદવ દારૂની ખેપ મારતા પકડાયા તો હજુ સુધી તેમના ઉપર ખ્તાકીય તપાસ કેમ કરવામાં નથી આવી ? શા માટે પી.આઈ.બી.સી.યાદવ ને છાવરવા માં આવી રહો છે ? શું બી.સી. યાદવ ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સુધી ગુલાબી પત્તીઓ નો વરસાદ કરે છે ?
નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી. યાદવ ની વધુ કરતૂતો જોતા રહો અમારા ભાગ ૩ માં

The post GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાનો પી.આઈ.ભરત યાદવ દારૂની ખેપ માં પકડાયો અને હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નહિ ? ક્યાં ઉચ્ચ અધિકારીઓના છે આશીર્વાદ !? ભાજપના જ કાર્યકરે કરી અનેક ફરિયાદો ! છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1444/feed 0
AHMEDABAD : જૈન ધારાસભ્ય અમિતશાહ નો એલિસબ્રિજ વિસ્તાર બન્યો માંસાહારી વસ્તુઓનું હબ સેન્ટર કે શું !? મેયર બન્યા ત્યારે મેયર બંગલો દૂધથી ધોવડાવનાર અમિત શાહ હવે એલિસબ્રિજના રસ્તાઓ દૂધ થી ધોવડાવશે !? જનતા પૂછી રહી છે ! https://starnewsgujaratilive.com/archives/1437 https://starnewsgujaratilive.com/archives/1437#respond Tue, 11 Apr 2023 05:33:53 +0000 https://starnewsgujaratilive.com/?p=1437 રામ ના નામે અને ગાય માતાના નામે અને હિન્દુત્વ ના નામે બનેલી સરકાર માં ગુજરાત નું અદકેરું સ્થાન દુનિયામાં ધરાવતું હોવાની છાપ છે જે હવે ભૂંસાઈ રહી હોય તેવું શાકાહારીઓનું માનવું છે.લાલ દરવાજાને સાંકળી ને બનેલા ઓલ્ડ સીટી અમદાવાદમાં વિકાસની સાથોસાથ ઝવેરીવાડ ગાંધીરોડની આસપાસ જ્યાં મોટા પ્રમાણમાં જૈન સમુદાયના લોકો રહેતા હતા તે પરિવારો મોટાભાગે […]

The post AHMEDABAD : જૈન ધારાસભ્ય અમિતશાહ નો એલિસબ્રિજ વિસ્તાર બન્યો માંસાહારી વસ્તુઓનું હબ સેન્ટર કે શું !? મેયર બન્યા ત્યારે મેયર બંગલો દૂધથી ધોવડાવનાર અમિત શાહ હવે એલિસબ્રિજના રસ્તાઓ દૂધ થી ધોવડાવશે !? જનતા પૂછી રહી છે ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
રામ ના નામે અને ગાય માતાના નામે અને હિન્દુત્વ ના નામે બનેલી સરકાર માં ગુજરાત નું અદકેરું સ્થાન દુનિયામાં ધરાવતું હોવાની છાપ છે જે હવે ભૂંસાઈ રહી હોય તેવું શાકાહારીઓનું માનવું છે.લાલ દરવાજાને સાંકળી ને બનેલા ઓલ્ડ સીટી અમદાવાદમાં વિકાસની સાથોસાથ ઝવેરીવાડ ગાંધીરોડની આસપાસ જ્યાં મોટા પ્રમાણમાં જૈન સમુદાયના લોકો રહેતા હતા તે પરિવારો મોટાભાગે પાલડી,વાસણા, નારણપુરા કે અન્ય બીજા વિસ્તારોમાં સ્થાયી થઈ ગયા છે.શાહપુર અને દરિયાપુર ના મોટાભાગના પટેલ બંધુઓ ઘાટલોડિયા અને સોલામાં સ્થાયી થઈ ગયા છે જ્યારે બ્રાહ્મણ સમાજ ના લોકો નારણપુરા અને મણિનગર વિસ્તારમાં સ્થાયી થઈ ગયા છે અને આમ જ અમદાવાદ નો વ્યાપ વધતો ચાલ્યો.

આજે આપણે વાત કરીએ તો અમદાવાદના પાલડી વિસ્તારની એટલે કે એલિસબ્રિજ વિધાનસભાની જે વિધાનસભા ની દ્રષ્ટિએ અહીંના ધારાસભ્ય જૈન સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ઈરાદાપૂર્વક સ્થાનિક નાગરિકોને પરેશાન કરવાનો કારશો જાણે AMC એ ઘડી કાઢ્યો હોય તેવું લાગી રહ્યું છે.પ્રીતમનગર કોંગ્રેસ ભવન પાસેના મહારાણા કોમ્પ્લેક્ષમાં “હબીબી” નામથી નોનવેજ રેસ્ટોરન્ટ ને આંખ આડા કાન કરી ને જાણે કાયદેસરનો પરવાનો આપી દેવામાં આવ્યો છે.જેથી આ રેસ્ટોરન્ટ નોનવેજ વસ્તુઓનું ખુલ્લેઆમ પ્રદર્શન માં મૂકી અને વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે જેથી શુદ્ધ શાકાહારી અને ધર્મપ્રિય લોકોની લાગણી દુભાઈ રહી હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે અને જૈન ધારાસભ્ય અમિત શાહ થી રહીશો પણ નારાજ થયા હોવાની માહિતી મળી રહી છે.જોવાની વાત તો એ છે કે આ વિધાનસભા ની સરેરાશ વસ્તી બ્રાહ્મણ,પટેલ અને જૈન છે જેના મતોથી સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય જીતતા આવ્યા છે.અત્રે આપણે જણાવી દઈએ કે ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે મુસ્લિમ મહિલા હતા જે બાદ ભાજપ દ્વારા કોર્પોરેશનમાં પગ પેશારો કરતા મેયર જૈન સમાજ માંથી મુકવામાં આવ્યા જે પૂર્વ મેયર હાલના અમદાવાદ શહેરના અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય છે જેમણે મેયર બનતાની સાથે જ જે મેયર બંગલા માં મુસ્લિમ મેયર રહેતા હતા તે બંગલામાં જૈન સમાજ ના મેયર અમિત શાહ ને રહેવા જવાનું હોવાથી આખો બંગલો દૂધ થી ધોવડાવ્યો હતો અને મેયર બંગલા ના તમામ વાસણો પણ માળિયે ચડાવી દિધ હતા અને પોતે તમામ વસ્તુઓ નવી લઈ ને પછી મેયર બંગલા માં પ્રવેશ કર્યો હતો જેથી હવે એલિસબ્રિજ વિસ્તારની જનતાનું કહેવું છે કે જો મેયર બંગલા માં દૂધ થી ધોઈ ને રહેવા ગયેલા ધારાસભ્ય અમિત શાહ હવે એલિસબ્રિજ વિસ્તારના રોડ રસ્તાઓ દૂધ થી ધોવડાવશે કે પછી સત્તા માં બેસી ગયા એટલે પછી પોતાની જ મનમાની ચલાવવા ની કે શું !? બીજી તરફ એલિસબ્રિજ વિધાનસભા ની જનતા નું એ પણ કહેવું છે કે ક્યારે થી ધારાસભ્ય તરીકે અમિત શાહ નું નામ જાહેર થયું ત્યાર થી જ તેમના વહીવટદાર તરીકે પાલડીના કોર્પોરેટર પ્રીતેશ મહેતા અમિત શાહની જોડે ગોઠવાઈ ગયા હતા અને હાલમાં પણ ધારાસભ્ય અમિત શાહ ના તમામ વહીવટ પ્રીતેશ મહેતા જ સાંભળતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

The post AHMEDABAD : જૈન ધારાસભ્ય અમિતશાહ નો એલિસબ્રિજ વિસ્તાર બન્યો માંસાહારી વસ્તુઓનું હબ સેન્ટર કે શું !? મેયર બન્યા ત્યારે મેયર બંગલો દૂધથી ધોવડાવનાર અમિત શાહ હવે એલિસબ્રિજના રસ્તાઓ દૂધ થી ધોવડાવશે !? જનતા પૂછી રહી છે ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1437/feed 0
GUJARAT : નશાબંધી વિજિલન્સ ઇન્સ્પેકટર બી.સી.યાદવ ઉપર ક્યારે થશે કાર્યવાહી !? અગાઉ દારૂની હેરાફેરીમાં પણ થયો હતો ગુન્હો દાખલ ! શા માટે નથી થઈ રહી કાર્યવાહી !? https://starnewsgujaratilive.com/archives/1434 https://starnewsgujaratilive.com/archives/1434#respond Mon, 10 Apr 2023 09:20:37 +0000 https://starnewsgujaratilive.com/?p=1434 ગાંધીના ગુજરાતમાં જે શાંતિ અને સલામતીનો અનુભવ ગુજરાતની જનતા કરી રહી છે. તે ગુજરાત રાજ્યના નશાબંધી કાયદાને આભારી છે.સમગ્ર વિશ્વમાં ગણ્યા ગાંઠયા એવાં રાજ્યો હશે કે જ્યાં નશાબંધીનો અમલ થતો હશે. નશાબંધી એટલું અસરકારક પગલું છે કે ગુજરાતની શાંતિ અને સલામતીથી પ્રભાવિત થઈ અન્ય રાજ્યોની સરકાર પણ આ દિશામાં વિચારી કરી રહી છે .અને બિહાર […]

The post GUJARAT : નશાબંધી વિજિલન્સ ઇન્સ્પેકટર બી.સી.યાદવ ઉપર ક્યારે થશે કાર્યવાહી !? અગાઉ દારૂની હેરાફેરીમાં પણ થયો હતો ગુન્હો દાખલ ! શા માટે નથી થઈ રહી કાર્યવાહી !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ગાંધીના ગુજરાતમાં જે શાંતિ અને સલામતીનો અનુભવ ગુજરાતની જનતા કરી રહી છે. તે ગુજરાત રાજ્યના નશાબંધી કાયદાને આભારી છે.સમગ્ર વિશ્વમાં ગણ્યા ગાંઠયા એવાં રાજ્યો હશે કે જ્યાં નશાબંધીનો અમલ થતો હશે. નશાબંધી એટલું અસરકારક પગલું છે કે ગુજરાતની શાંતિ અને સલામતીથી પ્રભાવિત થઈ અન્ય રાજ્યોની સરકાર પણ આ દિશામાં વિચારી કરી રહી છે .અને બિહાર જેવા રાજ્યની સરકારે આને અમલમાં પણ મૂક્યું છે . ત્યારે દિવા તળે અંધારા જેવા ઘાટ ગુજરાતમાં જ જોવા મળી રહ્યો છે જ્યાં નશાબંધી અને અવગણી ગાંધીનગરના જ એક અધિકારી વિરુદ્ધ મેળાપીપણાંથી ગેરરીતિ અને ભ્રષ્ટાચારના તેમની વિરુદ્ધ સત્તાકીય પક્ષના કાર્યકર કરેલ છે અને આવા આક્ષેપ તેણે અગાઉપણ અસંખ્યવાર કરેલ છે જેની ખરાઈ માટે અને તથ્યો ઉજાગર કરવા માટે તેણે સરકારને કોલ રેકોર્ડિંગ દસ્તાવેજોની ચકાસણી વગેરે માટે આપવા CCTV, ક્રાઇમ , FSL ની વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરવા આહવાન કરેલ છે .
વાત જાણે એવી છે કે ગાંધીનગર નશાબંધી અને આબકારી વિભાગના વિજિલન્સ ઇન્સપેક્ટર બી.સી.યાદવ વિરુદ્ધ ભૂતકાળમાં પણ વખતો વખત કરવામાં આવેલ આક્ષેપોમાં વર્ષ 2011માં મેળાપીપણાંથી અમદાવાદની વાઇનશોપ ધરાવતી એક હોટેલમાં પરમીટ હોટેલના નામે મોટી રીતે દારૂનું વેચાણ બતાવી બરોબાર વેચવાના ગુનામાં સ્થાનિક પોલીસને મળેલ બાતમીને આધારે વોચ ગોઠવી દારૂ મેળવનારને ટ્રેપ કરાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા તેમના વિરુદ્ધ થયેલ ફરિયાદમાં બી.સી.યાદવ વિરુદ્ધ ખાતાકીય તપાસનું નાટક ચલાવાનું પણ સૂત્રો ઘ્વારા જાણવા મળેલ છે જેમાં ખાતાકીય તપાસના નામે માત્ર એક વર્ષ માટે એક ઇજાફો ભવિષ્યની અસર સિવાય એક વર્ષ માટે અટકાવવાની શિક્ષા કરાઈ હોવાનું માલુમ પડેલ છે . આટલા ગુના માટે માત્ર એકવર્ષ માટે બઢતી અટકાવવાની સજા ? આવી સજા માટેનો હુકમ ખુદ જ એ સાહેબના સેટિંગની ચાડી ખાય છે ! અને તેથી જ તેમની બદલીપણ થતી ન હોવાનો આક્ષેપ થયેલ છે . આ સિવાય બી.સી.યાદવ વિરુદ્ધ પોતાની માલિકી , પોતાના કુટુંબીજનોની માલિકીના અપ્રમાણસર મિલકતો માટે મોલાસ્તરની હેરફેરથી સરકારને થતી આવકના નુકશાન જેવા અનેક ગંભીર આક્ષેપો થયા છે જેની આવતા અંકમાં વિગતવાર માહિતી આપીશું …..

The post GUJARAT : નશાબંધી વિજિલન્સ ઇન્સ્પેકટર બી.સી.યાદવ ઉપર ક્યારે થશે કાર્યવાહી !? અગાઉ દારૂની હેરાફેરીમાં પણ થયો હતો ગુન્હો દાખલ ! શા માટે નથી થઈ રહી કાર્યવાહી !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1434/feed 0
GUJARAT : રક્ષક જ બન્યા ભક્ષક સોલા અને બગોદરા પોલીસ સ્ટેશનના ખોડા બંધુઓ સામે ઘરમાં ઘૂસીને તોડફોડ અને મારામારી કર્યા નો આક્ષેપ ! એક ભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં તો બીજો ભાઈ બગોદરા પોલીસ સ્ટેશનમાં ! https://starnewsgujaratilive.com/archives/1428 https://starnewsgujaratilive.com/archives/1428#respond Mon, 10 Apr 2023 08:59:30 +0000 https://starnewsgujaratilive.com/?p=1428 ગુજરાત રાજ્યમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક કાયદાઓ બનાવીને લુખ્ખા તત્વો બની બેઠેલા અને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવાની કામગીરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તાજેતરમાં જ ધોળકા વિસ્તારમાં રહેતા એક ભરવાડ પરિવાર પર સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા […]

The post GUJARAT : રક્ષક જ બન્યા ભક્ષક સોલા અને બગોદરા પોલીસ સ્ટેશનના ખોડા બંધુઓ સામે ઘરમાં ઘૂસીને તોડફોડ અને મારામારી કર્યા નો આક્ષેપ ! એક ભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં તો બીજો ભાઈ બગોદરા પોલીસ સ્ટેશનમાં ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ગુજરાત રાજ્યમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક કાયદાઓ બનાવીને લુખ્ખા તત્વો બની બેઠેલા અને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવાની કામગીરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તાજેતરમાં જ ધોળકા વિસ્તારમાં રહેતા એક ભરવાડ પરિવાર પર સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે ભાઈઓ દ્વારા એક મંડળી ઊભી કરી અને ફરિયાદીના ઘરે આવી ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી માર માર્યો અને તોડફોડ કરી તેમજ ગાડીના કાચ તોડી નાખીને નુકસાન કરી ધોળકા વિસ્તારમાં ભાઈનો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

બીજી તરફ ફરિયાદી રાજુભાઈ ભરવાડ ના આક્ષેપ મુજબ ફરિયાદીના ઘરે આવીને મૂઢ માર મારેલ અને સ્ત્રીઓની ઈજ્જત પર પણ હાથ નાખેલ જેથી એક વાત એ સાબિત થઈ રહી છે કે પોલીસને પણ હવે કાયદાનો ડર લાગતો ન હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ ફરિયાદીના ઘરે આટલો મોટો હુમલો થવા છતાં ફરિયાદીના હાથના ભાગે ફેક્ચર થયેલ હોવા છતાં પણ કોર્ટ પોલીસ સ્ટેશન ધોળકા દ્વારા હજુ સુધી પણ કોઈ પણ પ્રકારની એફઆઇઆર નોંધવામાં ન આવતા કોઠ પોલીસ સ્ટેશન ધોળકાના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉભા થવા પામી રહ્યા છે સોલા પોલીસ સ્ટેશનમાં ફરત બજાવતા અશોક ખેંગારભાઈ ખોડા તથા બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજયભાઈ બાબુભાઈ ખોડા બંને ભાઈઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હોવા છતાં પણ ધોળકા વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ રમેશભાઈ ભરવાડ ના ઘરે જઈ તેમના દીકરા તથા પરિવારના અનેક સભ્યો ઉપર હુમલો કરી અને તોડફોડ કરી એક ભાઈનો માહોલ ઉભો કરવામાં આવ્યો હોવા છતાં પણ આ બાબતને લઈ કોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર ઉપર પણ શંકા સેવાઈ રહી છે કે શું ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હોવાથી બંને ભાઈઓ ઉપર અને તેમની સાથે આવેલા 100 થી વધુ ના ટોળા ઉપર હજુ સુધી કોના કહેવાથી ફરિયાદ લેવામાં નથી આવી રહી તે પણ એક પ્રશ્નો ઉભો થવા પામી રહ્યો છે એક તરફ ગુજરાત સરકાર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અનેક લુખ્તત્વોને જેલ ભેગા કરી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બે ભાઈઓ આ પ્રકારનું કૃત્ય કરે તો આમ જનતાનું શું થાય ?


પોલીસ એટલે પ્રજાની રક્ષક કહેવાય પરંતુ જો પોલીસ જ ભક્ષક બને તો સહાય માટે ક્યાં જવું તે પણ એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે ફરિયાદીનું કહેવું એમ છે કે જો આગામી દિવસોમાં હુમલાખોરો ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા કોર્ટના દ્વાર ખખડાવ્યા વગર અમોને ન્યાય ન મળે તેવું લાગી રહ્યું છે અને જો આગામી દિવસોમાં પણ અમારા કે અમારા પરિવાર ઉપર આ પોલીસ કર્મીઓ દ્વારા કે તેમના મળતીયાઓ દ્વારા અમોને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવશે કે અમારા ઉપર ફરી હુમલો કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશોકભાઈ ખેંગારભાઈ ખોડા તથા અજયભાઈ બાબુભાઈ ખોડા રહેશે અને જ્યાં સુધી અમોને સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમોને અમારો પરિવાર અમારી લડત બંધ નહીં કરીએ અને જો આગામી દિવસોની અંદર તમામ આરોપીઓ ઉપર ફરિયાદ કરવામાં નહીં આવે તો ધોળકા એસપી અને ગુજરાત રાજ્યના ડીજીપીને મળીને અમો પોલીસ કર્મીઓ વિરુદ્ધ ઉપવાસ આંદોલન કરીશું અને તેની મંજૂરી પણ અમારા પરિવાર દ્વારા માંગીશુ.

The post GUJARAT : રક્ષક જ બન્યા ભક્ષક સોલા અને બગોદરા પોલીસ સ્ટેશનના ખોડા બંધુઓ સામે ઘરમાં ઘૂસીને તોડફોડ અને મારામારી કર્યા નો આક્ષેપ ! એક ભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં તો બીજો ભાઈ બગોદરા પોલીસ સ્ટેશનમાં ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1428/feed 0
AHMEDABAD : મિસ્ટર બિન બનેલા કિરણ પટેલને જેમ સાત સાત લાખના પોપટ પોતાના ઘરે રાખવાનો શોખીન હાલ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં પોપટની જેમ આપી રહ્યો છે નિવેદન ! https://starnewsgujaratilive.com/archives/1425 https://starnewsgujaratilive.com/archives/1425#respond Mon, 10 Apr 2023 06:48:59 +0000 https://starnewsgujaratilive.com/?p=1425 ગુજરાતનો મહાઠગ કિરણ પટેલ ઝેડ પ્લસ સિક્યુરિટીમાંથી સીધો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયો છે. તે ક્રાઈમ બ્રાન્ચમાં કસ્ટડીમાં છે ત્યાં એક સમયે આતંકવાદીઓને રાખવામાં આવ્યા હતા. હાલ એક સામાન્ય કેદીની જેમ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આખી રાતે ક્રાઈમ બ્રાન્ચના લોકોમાં રહ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના તમામ પ્રશ્નોના જવાબ પોપટની […]

The post AHMEDABAD : મિસ્ટર બિન બનેલા કિરણ પટેલને જેમ સાત સાત લાખના પોપટ પોતાના ઘરે રાખવાનો શોખીન હાલ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં પોપટની જેમ આપી રહ્યો છે નિવેદન ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
ગુજરાતનો મહાઠગ કિરણ પટેલ ઝેડ પ્લસ સિક્યુરિટીમાંથી સીધો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયો છે. તે ક્રાઈમ બ્રાન્ચમાં કસ્ટડીમાં છે ત્યાં એક સમયે આતંકવાદીઓને રાખવામાં આવ્યા હતા. હાલ એક સામાન્ય કેદીની જેમ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આખી રાતે ક્રાઈમ બ્રાન્ચના લોકોમાં રહ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના તમામ પ્રશ્નોના જવાબ પોપટની જેમ આપ્યા હતા. પોતાની ગર્લફ્રેન્ડ મંત્રીના ભાઈનો બંગલો અને રૂપિયાના હિસાબ કિતાબના પ્રશ્નોના જવાબ કિરણ પટેલે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આપ્યા હતા.

ગુજરાતના મોટા બિઝનેસમેનને કાશ્મીરમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાની લાલચ આપી જમ્મુ કાશ્મીર સુધી કિરણ પટેલ જઈ આવ્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી સામે આવી રહી છે, ત્યારે કિરણ પટેલને 36 કલાકની મુસાફરી બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરંટથી લઈ આવી છે. કિરણ પટેલ એક સમયે સામાન્ય પોલીસવાળા અને ગાર્ડ પણ ન હતો છતાં પોતે ઝેડ પ્લસ અને તેનાથી પણ મોટી વ્યવસ્થામાં ઘૂસી જતો હતો. અલગ અલગ સોશિયલ મીડિયામાં પોતાનો રૂવાબ બતાવવા તે સેલિબ્રિટીને પોતાની સાથે રાખવા પ્રયાસ કરતો હતો.

24 કલાકથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલો કિરણ પટેલ કોર્ટમાંથી આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી દ્વારા તેનું ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવ્યું હતું. મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં શરૂ થયેલી તપાસ કિરણ પટેલને એક પછી એક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. અધિકારી પોતાની ચેરમાં બેઠા હતા, જ્યારે કિરણ પટેલને નીચે બેસાડવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી દ્વારા દરેક પ્રશ્નોના જવાબ મંગાતા હતા અને કિરણ પટેલ પણ તે જવાબ આપતો હતો. તેને ખબર પડી ગઈ હતી કે, જો અહીંયા જવાબ નહીં આપું તો મારી તમામ હોશિયારી નીકળી જશે.

ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન પોલીસે કિરણ પટેલને તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછતા તેણે જણાવ્યું હતું કે, સાહેબ, મારી એક ગર્લફ્રેન્ડ હતી. આટલી બધી ગર્લફ્રેન્ડ તો મીડિયાવાળાને જ ખબર છે. આ વાંચીને હું પણ ચોંકી ગયો હતો કે, મારી આટલી બધી ગર્લફ્રેન્ડ છે. હું મારી ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાએ ગયો પણ હતો.

કિરણ પટેલ PMOના અધિકારી તરીકે ઓળખ આપતો હોવાના મામલે માંડલિકે ઉમેર્યું કે, એ પોતે મોટો અધિકારી હોવાનું લોકોને જણાવે છે. મોટો રાજકીય વગ ધરાવે છે. એવી ખોટી રીતે લોકોને ઓળખાણ આપી, ખોટો દેખાવો ઉભો કરી, લોકો સાથે છેતરપિંડી કરે છે. કિરણ પટેલ સામે અન્ય અરજી કે ફરિયાદો છે, એની પ્રાથમિક તપાસ કરી એમાં તથ્ય જણાઈ આવે તો, એના વિરૂદ્ધ અલગ અલગ ગુના પણ દાખલ કરવામાં આવશે. સાથે જ કિરણ પટેલના સોશિયલ મીડિયાથી લઈ એની ડિગ્રીથી લઈ એની પ્રોપર્ટી તમામની તપાસ કરવાની છે.

The post AHMEDABAD : મિસ્ટર બિન બનેલા કિરણ પટેલને જેમ સાત સાત લાખના પોપટ પોતાના ઘરે રાખવાનો શોખીન હાલ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં પોપટની જેમ આપી રહ્યો છે નિવેદન ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1425/feed 0
AHMEDABAD : નકલી PMO અધિકારી બની ભારત ભ્રમણ કરનાર મિસ્ટર બિન કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરશે સરભરા ! જમ્મુ કાશ્મીર થી સામાન્ય કેદીની માફક જ અમદાવાદ લાવી રહી છે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ ! https://starnewsgujaratilive.com/archives/1423 https://starnewsgujaratilive.com/archives/1423#respond Wed, 05 Apr 2023 13:10:26 +0000 https://starnewsgujaratilive.com/?p=1423 મહાઠગ કિરણ પટેલને આવતીકાલે રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં લાવી દેવામાં આવશે. કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નો નકલી અધિકારી બનીને જમ્મુ-કાશ્મીર સરહદ પર ફરતો હતો, ત્યારે પોલીસના ધ્યાન પર આવ્યો હતો. તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જમ્મુ- કાશ્મીર પોલીસની કસ્ટડીમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને અમદાવાદ આવવા રવાના થઈ છે. ગુરુવારે રાતે કિરણ […]

The post AHMEDABAD : નકલી PMO અધિકારી બની ભારત ભ્રમણ કરનાર મિસ્ટર બિન કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરશે સરભરા ! જમ્મુ કાશ્મીર થી સામાન્ય કેદીની માફક જ અમદાવાદ લાવી રહી છે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
મહાઠગ કિરણ પટેલને આવતીકાલે રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં લાવી દેવામાં આવશે. કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નો નકલી અધિકારી બનીને જમ્મુ-કાશ્મીર સરહદ પર ફરતો હતો, ત્યારે પોલીસના ધ્યાન પર આવ્યો હતો. તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જમ્મુ- કાશ્મીર પોલીસની કસ્ટડીમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને અમદાવાદ આવવા રવાના થઈ છે. ગુરુવારે રાતે કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી જશે. તેને સામાન્ય કેદીની જેમ લાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, અમારી ટીમ કિરણ પટેલને લઈને અમદાવાદ આવવા નીકળી ગઈ છે. આવતીકાલે રાત સુધી કિરણ પટેલને અમદાવાદ લાવી દેવામાં આવશે.
પોતાની લોભામણી વાતોથી લોકોને ફસાવીને લાખો રૂપિયાની ઉચાપતમાં સામેલ હોવાની અનેક વિગતો કિરણ પટેલ સામેની બહાર આવી રહી છે. કિરણ પટેલ ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે, જેમાં તે અને તેની પત્નીએ જગદીશ ચાવડાનું મકાન પચાવી પાડ્યું હતું, આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કિરણ પટેલની પત્ની માલિની અને આર્કિટેકની પૂછપરછ કરી છે. હવે આ સમગ્ર કેસનો માસ્ટર માઈન્ડ કિરણ પટેલ અમદાવાદ આવ્યા બાદ તેનાં અનેક રાઝ સામે આવશે. કિરણ પટેલ એટલો ભેજાબાજ જ હતો કે મંત્રીના ભાઈના ઘરમાં તેણે સંગીતસંધ્યા અને પૂજા રાખી હતી. આ માટે તે ખર્ચો ક્યાંથી લાવ્યો હતો, તેના પર તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આ અંગે અગાઉ તેની પત્ની માલિનીની પૂછપરછ થઈ ચૂકી છે, પરંતુ સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કિરણ પટેલ આવા અનેક લોકોને ઠગી ચૂક્યો હોવાની પોલીસને પૂરી શંકા છે. હવે પોલીસને જેમ જેમ પુરાવા મળશે, તેમ કિરણ પટેલ સામે વધુ ગુના દાખલ કરવાની પણ તૈયારી કરી લીધી છે. કિરણ પટેલ અને તેની પત્ની જે બેંક એકાઉન્ટ વાપરતાં હતાં, તેની પણ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

The post AHMEDABAD : નકલી PMO અધિકારી બની ભારત ભ્રમણ કરનાર મિસ્ટર બિન કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરશે સરભરા ! જમ્મુ કાશ્મીર થી સામાન્ય કેદીની માફક જ અમદાવાદ લાવી રહી છે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ ! appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1423/feed 0
AHMEDABAD : AMC અધિકારી તડવી ઉપર ફક્ત ને ફક્ત નામની જ કાર્યવાહી કે શું !? શું ઇન્ક્રીમેન્ટ રોકવાથી તડવી ગેરકાયદેસર બાંધકામના તોડ કરશે બંધ !? https://starnewsgujaratilive.com/archives/1416 https://starnewsgujaratilive.com/archives/1416#respond Tue, 04 Apr 2023 12:45:29 +0000 https://starnewsgujaratilive.com/?p=1416 અમદાવાદના હાર્દ સમા ગણાતા એવા કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણોની અનેક ફરિયાદો છતાં પણ મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. શહેરના કોટ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ અને સાત માળ સુધી ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હોવા છતાં પણ તેને તોડવાની અને સીલ મારવાની કાર્યવાહીમાં નિષ્કાળજી અને બેદરકારી દાખવવા બદલ ડેપ્યુટી એસ્ટેટ […]

The post AHMEDABAD : AMC અધિકારી તડવી ઉપર ફક્ત ને ફક્ત નામની જ કાર્યવાહી કે શું !? શું ઇન્ક્રીમેન્ટ રોકવાથી તડવી ગેરકાયદેસર બાંધકામના તોડ કરશે બંધ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
અમદાવાદના હાર્દ સમા ગણાતા એવા કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણોની અનેક ફરિયાદો છતાં પણ મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. શહેરના કોટ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ અને સાત માળ સુધી ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હોવા છતાં પણ તેને તોડવાની અને સીલ મારવાની કાર્યવાહીમાં નિષ્કાળજી અને બેદરકારી દાખવવા બદલ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવીના બે ઇન્ક્રીમેન્ટ રોકવાની નોટિસ આપવામાં આવી છે. રમેશ તડવી અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે પરંતુ તેમને ખુદ ભાજપના મોટા નેતા અને સત્તાધીશોના ચાર હાથ છે જેના કારણે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. અત્યારે પણ તેમના માત્ર બે ઇન્ક્રીમેન્ટ રોકવાની જ નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મધ્ય ઝોનમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રમેશ તડવીને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગ દ્વારા બે ઇન્ક્રીમેન્ટ રોકવાની નોટિસ આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મધ્ય ઝોનમાં આવેલા સના એપાર્ટમેન્ટ નામની એક બાંધકામ સ્કીમ જે ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ અને સાત માળ સુધી બની ગઈ હતી. આ ગેરકાયદેસર બાંધકામ ઉભા થઈ ગયા બાદ પણ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવી દ્વારા તેને પ્રાયોરિટીમાં તોડવાની અને સીલ મારવાની વગેરે કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેની ખાતાકીય અને વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. જે બાદ તેમને બે ઇન્ક્રીમેન્ટ રોકવા સુધીની કાર્યવાહી માટેની નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રમેશ તડવી ભૂતકાળથી જ વિવાદમાં આવેલા છે. અગાઉ રમેશ તડવી ઉત્તર ઝોનમાં ફરજ બજાવતા હતા. ત્યારે ઉત્તર ઝોનમાં તાજેતર બાંધકામોથી લઈ અને અનેક ફરિયાદો આવી હતી જેને લઇ અને વિવાદ ઉભો થતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પોસ્ટથી તેમને ડી ગ્રેડ એટલે કે નીચલી પોસ્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓએ ભાજપના નેતાઓના સંપર્ક સાધી તેમના આશીર્વાદથી શહેરના કોટ વિસ્તાર એવા મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે નિમણૂક મેળવી લીધી હતી. છેલ્લા પાંચેક વરસથી મધ્ય ઝોનનાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે રમેશ તડવી ફરજ બજાવે છે.

મધ્ય ઝોન એટલે કે જમાલપુર, ખાડિયા, કાલુપુર, શાહીબાગ, દરિયાપુર, શાહપુર અને અસારવા વિસ્તાર આવે છે. ખાસ કરીને જમાલપુર, ખાડિયા, શાહપુર અને કાલુપુર વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ઊભા થઈ ગયા હોવાની અનેક ફરિયાદો આવતી હતી. છતાં પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા આમ અમને કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જ્યારે પણ કોઈ બાંધકામ શરૂ થાય તો ત્યાંના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના ધ્યાન ઉપર તાત્કાલિક ધોરણે બાબત આવી જતી હોય છે પરંતુ સાત સાત માળ સુધી ગેરકાયદેસર બાંધકામ થઈ જાય છતાં પણ અધિકારી દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે જેથી સ્પષ્ટ જણાતું હતું કે ક્યાંક ને ક્યાંક આ મામલે તેને અધિકારીઓ દ્વારા ઢાંકપીછોળો કરવામાં આવતો હતો.

ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવી ભૂતકાળમાં અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે છતાં પણ આવા વિવાદ આશપદ અધિકારીને ભાજપના જ નેતાઓ સાચવી રહ્યા હોવાનું ખુદ ભાજપના કેટલાક કોર્પોરેટરો અને નેતાઓમાં ચર્ચા છે. જેના કારણે આ ભદ્ર પાછળના બજારના દબાણો દૂર થતાં નથી. રમેશ તડવીને ભાજપના જ નેતાઓ ના ચાર હાથ હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. એક તરફ શહેરમાં ધારાસભ્યો અને કોર્પોરેટરો તેમજ ખુદ કમિશનર જાહેર રોડ ઉપર દબાણ દૂર કરવાની વાત કરે છે પરંતુ ભદ્ર બજારમાં દબાણો દૂર કરાવી શકતા નથી અને આવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને સાચવે છે. ગેરકાયદેસર બાંધકામ મામલે રમેશ તડવીને હાલમાં માત્ર બે ઇન્ક્રીમેન્ટ રોકવા જેટલી નાનકડી સજા આપવામાં આવી છે. પરંતુ આવા અધિકારીને સસ્પેન્ડ કરવાથી લઈ અને તેને ડી ગ્રેડ કરવા સુધીની જો કાર્યવાહી કરે તો એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકી શકાય તેમ છે તેવી લોકોમાં ચર્ચા છે.

The post AHMEDABAD : AMC અધિકારી તડવી ઉપર ફક્ત ને ફક્ત નામની જ કાર્યવાહી કે શું !? શું ઇન્ક્રીમેન્ટ રોકવાથી તડવી ગેરકાયદેસર બાંધકામના તોડ કરશે બંધ !? appeared first on STAR NEWS GUJARATI LIVE.

]]>
https://starnewsgujaratilive.com/archives/1416/feed 0