અમદાવાદ ના રાયપુર ની વિવેકાનંદ કોલેજ ના FY BA નો વિધાઁથી પજાઁપતિ હરિઓમ દેવીદાસ આજ થી શરુ થતી પહેલા સેમેસ્ટર ની પરીક્ષા આપવા થી વંચિત બન્યો
કોલેજ સત્તાવાળા ઓની બેદરકારી ના કારણે તેનું એનરોલમેન્ટ ફોમઁ ના ભરાતા તે વિધાઁથી પરીક્ષા ના આપી શકયો
સવારે ૧૧-૩૦ કલાક થી પરીક્ષા શરુ થાય ત્યાર થી અત્યારે ૨-૩૦ કલાક ની પરીક્ષા પુરી થવા આવી પરંતુ કોલેજ ના સત્તાવાળા ઓ એ હજુ તે વિધાઁથી ને પરીક્ષા માટે ના બોલાવતા પરિવાર ફુટપાથ પર બેસી રહ્યો છે
કોલેજ વાળા યુનિવર્સિટી મા વિધાઁથી ને મોકલે છે તો યુનિવર્સિટી વાળા કોલેજ મા મોકલી રહ્યા છે
ચાર દિવસ થી કોલેજ અને યુનિવર્સિટી ના ધક્કા ઓ ખાઈ ને વિધાઁથી તેની માતા અને પરિવાર સાથે રાયપુર કોલેજ ની નીચે ફુટપાથ પર બેસી ને પરીક્ષા થી વંચિત બનતા ભારે દુ:ખ સાથે રડી રહ્યી ને પોતાનું વષઁ બગડી રહ્યું હોવાથી વેદના નો વલોપાત ઠાલવી રહ્યા છે