માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ.અને ડી.સ્ટાફના કર્મી ની રહેમરાહે માધુપુરા વિસ્તાર બન્યો દારૂ જુગારનું હબ સ્ટેશન કે શું !?
માધુપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ડી. સ્ટાફ મા ફરજ બજાવતા હરકેશ યાદવ દેશી દારુ તથા ઈગલીશ દારૂ નુ ખુલ્લેઆમ કટીંગ કરાવે છે જયારે માધુપુરા પોલીસ સ્ટેશન ની હદ મા ચાલતા દેશી દારુ તથા ઈગલીશ દારૂ ના ધંધા ઓ પર જાતે ઉભા રહીને દેશી દારુ તેમજ ઈગલીશ દારુ નખાવે છે અને બહાર ના પોલીસ સ્ટેશન ની હદ મા જઈને પણ તોડ પાણી કરતા હોય છે એક પોલીસ સ્ટેશન મા ઘણા સમય થી ફરજ બજાવે રહ્યા છે
દેશી દારુ. પેમદરવાજા જીનીગ મીલ ની અંદર દેશી દારુ તથા ઈગલીશ દારૂ નુ વેચાણ કરે છે લટુગ ઠાકોર
માધુપુરા ઠાકોર વાસ જોગણી માતા ના મંદિર ની પાછળ બીજુ મકાન. બાલાભાઈ. સતો
માધુપુરા ઠાકોર વાસ મહાજન દવાખાના ની સામે દેશી દારૃ
મનોજ ઉફે મનિયો
હસુબેન ઠાકોર
કમલેશ ઠાકોર
ભોપલો ઠાકોર
કિશોર મગો
આ તમામ દેશી દારુ નો ધંધો કરે છે અને દારૂ નો જથ્થો હરકેશ યાદવ પુરો પાડે છે
મોહન લોધા ની ચાલી શનિદેવ મંદિર પાસે ધોબીઘાટ દુધેશ્રવર રોડ દેશી દારુ
નઝીર. હુસેના. ફરીદા. આસબાઈ. શબબો. ધનબાઈ શેરબાનુ. ગફુલ આ તમામ દેશી દારુ પુરોપાડનાર હરકેશ યાદવ પાયટોલીગ કરી દરેક અડાઓ પર માલ નખાવે છે
અંબાજી માતાના મંદિર પાસે દિલ્હી દરવાજા બહાર
પાન નો ગલ્લો સતો. બાબુ ઠાકોર
ટીનીયો. સીટી સેન્ટર કોમ્પલેક્ષ સતો અને કોલાબા ના છાપરા ની અંદર ઈદગાહ રોડ પ્રેમ દરવાજા બહાર સતો. ટીનીયો.
દેશી દારૃ
ફુલપુરા ની અંદર માધુપુરા ઠાકોર વાસ ની સામે
નરસિંહભાઈ શકરાભાઈ રાઠોડ તેમજ ધનીયો મોચી. વિજીયો ઠાકોર હોલસેલ દારુ નો વેપારી
ઈગલીશ દારૂ નો ધંધો
સંદિપ કોષટી. નરમાવાળી ચાલી હાજીપુરા ગાર્ડન ની બાજુ મા હોટલ પર ઈગલીશ દારૂ નુ ખુલ્લેઆમ વેચાણ કરે છે.
ડી.સ્ટાફ મા ફરજ બજાવતા હોવાથી ખુલ્લેઆમ મન ફાવે તેમ વર્તન કરે છે અને દારૂ નો ધંધો ચલાવે છે કાયદેસર કાર્યવાહી કરવા માટે સ્થાનિક રહીશો દ્વારા કમિશ્નર સાહેબ ને વિનંતી કરવામાં પણ આવી છે.